શોધખોળ કરો

બૉલીવુડમાં વધુ એક મોટો ઝટકો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કયા જાણીતા ડાયરેક્ટરનું થયુ નિધન, જાણો વિગતે

ડાયરેક્ટર તરીકે તેમનુ નામ ખાસ કરીને પ્યાર તૂને ક્યા કિયા, રૉડ, લવ ઇન નેપાલ અને ઉમ્મીદ જેવી ફિલ્મો માટે જાણીતુ છે

મુંબઇઃ બૉલીવુડ ફિલ્મ ઇન્ડિસ્ટ્રીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા ફિલ્મ ડાયરેક્ટર રજત મુખર્જીનુ નિધન થઇ ગયુ છે. તેમને ગઇ રાત્રે જયપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવાઇ રહ્યું છે કે તેમને એપ્રિલ મહિનાથી જ કિડનીની તકલીફ હતી, જેના કારણે તે હૉસ્પીટલમાં ભરતી હતા. રજત મુખર્જીના નિધનના સમાચાર સાંભળતા જ ઇન્ડસ્ટ્રીમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે. સોશ્યલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ શોક વ્યક્ત કરવા લાગ્યા છે. રજત મુખર્જી મુંબઇમાં રહેતા હતા, પરંતુ લૉકડાઉન થયા બાદ તે પોતાના શહેર જયપુરમાં ચાલ્યા ગયા હતા. વળી કાલે રાત્રે તેમને દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેમને કિડનીની સાથે સાથે ફેફસાનુ પણ ઇન્ફેક્શન લાગેલુ હતુ. બૉલીવુડમાં વધુ એક મોટો ઝટકો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કયા જાણીતા ડાયરેક્ટરનું થયુ નિધન, જાણો વિગતે ડાયરેક્ટર તરીકે તેમનુ નામ ખાસ કરીને પ્યાર તૂને ક્યા કિયા, રૉડ, લવ ઇન નેપાલ અને ઉમ્મીદ જેવી ફિલ્મો માટે જાણીતુ છે. રજત મુખર્જીના નિધન પર અભિનેતા મનોજ વાજપેયી, હંસલ મહેતા જેવા સ્ટારે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget