શોધખોળ કરો

મુંબઈ: જાણીતા ફિલ્મ નિર્દેશક બાસુ ચટર્જીનું 90 વર્ષની વયે નિધન

70-80ના દાયકામાં હિન્દી સિનેમામાં બાસુ ચટર્જીએ ચિત્તચોર, રજની, બાતો બાતો મે, ઉસ પાર, છોટી સી બાત, ખટ્ટા મીઠા, પિયા કા ઘર, ચક્રવ્યૂહ, શૌકીન, રૂકા હુઆ ફૈસલા, જીના યહાં, જેવી અનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.

મુંબઈ:  હિન્દી સિનેમાના જાણીતા ફિલ્મ નિર્દેશક અને લેખક બાસુ ચટર્જીનું 90 વર્ષની વયે નિધન થઈ ગયું છે. મુંબઈના સાંતાક્રૂઝ સ્થિત તેમના ઘરે આજે સવારે 8.30 વાગ્યે અવસાન થયું હતું. બાસુ ચટર્જી છેલ્લા લાંબા સમયથી બીમાર હતા અને તેમને પહેલેથી જ ડાયાબીટીઝ તથા હાઈ બ્લડ પ્રેશર સબંધીત બીમારી હતી ફિલ્મ મેકર અશોક પંડિતે એબીપી ન્યૂઝને ચટર્જીના નિધન અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમનું નિધન થયું. 70-80ના દાયકામાં હિન્દી સિનેમામાં બાસુ ચટર્જીએ ચિત્તચોર, રજની, બાતો બાતો મે, ઉસ પાર, છોટી સી બાત, ખટ્ટા મીઠા, પિયા કા ઘર, ચક્રવ્યૂહ, શૌકીન, રૂકા હુઆ ફૈસલા, જીના યહાં, જેવી અનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું અને હિંદી સિનેમાની દુનિયામાં પોતાની એક અલગ ઓખળ બનાવી હતી. બાસુ ચેટર્જીએ દૂરદર્શન માટે બ્યોમકેશ બખ્શી, રજનીગંધા જેવી લોકપ્રિય સીરિયલ્સનું પણ નિર્દનશ કર્યું. બાસુ ચટર્જીએ 1969માં આપેલી ફિલ્મ સારા આકાશથી ફિલ્મ દુનિયામાં પગ મુક્યો હતો. ફિલ્મ સારા આકાશના નિર્દેશ પહેલા બાસુ દાએ 1966માં રિલીઝ થયેલી રાજ કપૂર અને વહીદા રહેમાન સ્ટારર ફિલ્મ તીસરી કસમના નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યના સહાયક તરીકે કામ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

Embed widget