શોધખોળ કરો

ગોવામાં અભિનેત્રી પૂનમ પાંડે વિરુદ્ધ નોંધાવવામાં આવી એફઆઇઆર, અશ્લીલ વીડિયો શૂટ કરવાનો લાગ્યો આરોપ

એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અજાણ્યા શખ્સ બૉલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેનો અશ્લીલ વીડિયો શૂટ કરી રહ્યો હતો. વળી પોલીસે કેસ નોંધી લીધો છે. આ જાણકારી એએનઆઇના માધ્યમથી આપવામાં આવી છે

નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેત્રી પૂનમ પાંડે ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. અભિેનેત્રી સામે ગોવામાં ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગે એફઆઇઆર નોંધાવી છે. આની સાથે જ કૈનાકોના પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા સામે પણ કોઇ વ્યક્તિ દ્વારા એફઆઇઆર નોંધાવવામાં આવી છે. એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અજાણ્યા શખ્સ બૉલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેનો અશ્લીલ વીડિયો શૂટ કરી રહ્યો હતો. વળી પોલીસે કેસ નોંધી લીધો છે. આ જાણકારી એએનઆઇના માધ્યમથી આપવામાં આવી છે. પહેલા પણ ચર્ચામાં રહી છે પૂનમ પાંડે અભિનેત્રી પૂનમ પાંડેએ તાજેતરમાં જ પોતાના બૉયફ્રેન્ડ સેમ બૉમ્બે સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે અઠવાડિયા બાદ જ તેમને એકબીજા સાથે ઝઘડો થઇ ગયો હતો, આ મામલે જબરદસ્ત વિવાદ થયો. બાદમાં હનીમૂન પર ગયેલી પૂનમ પાંડેની સાથે તેના પતિએ મારામારી કરી તો તેને સેમ બૉમ્બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. આ મામલામાં કાર્યવાહી કરતા પોલીસે તેના પતિની ધરપકડ કરી લીધી હતી. અભિનેત્રીએ બાદમાં પતિ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. જોકે બાદમાં તેના પતિને જામીન મળી ગયા હતા, હવે બન્ને વચ્ચે બધુ બરાબર છે.

ટોપ સ્ટોરી

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ

Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ

વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?

વાઇબ્રન્ટ ગુજરાત 2027ની તૈયારીઓ શરૂ, 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જશે, સરકારે સોંપી નવી જવાબદારીઓ

Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ

Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું

Embed widget