શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડઃ સલમાન-કરણ સહિત 8 લોકો સામે કેસ દાખલ, કંગના રનૌતને બનાવવામાં આવી સાક્ષી

અધિવક્તા સુધાર ઓઝાએ જણાવ્યુ કે આ તમામ પર આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવીને સીજેએમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇને બિહારથી મુજફ્ફરપુરમાં બૉલીવુડની કેટલીયે નામચિન હસ્તીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરમાં સુશાંત સિંહ આત્મહત્યા મામલે કોર્ટમાં કરણ જૌહર, સલમાન ખાન, એકતા કપૂર, સંજય લીલા ભંસાળી, સાજિદ નડિયાદવાળા, આદિત્ય ચોપડા, ભૂષણ કુમાર અને દિનેશ સહિતના 8 કલાકારો સામે કેસ નોંધવામાં આવ્યો છે. અધિવક્તા સુધાર ઓઝાએ જણાવ્યુ કે આ તમામ પર આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવીને સીજેએમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઓઝા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવાયુ છે કે, કરણ જૌહર, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાળા, સલમાન ખાન, સંજય લીલા ભંસાળી, ભૂષણ કુમાર, એકતા કપૂર તથા નિર્માતા-નિર્દેશક દિનેશ વિજાન પર આરોપ લગાવવામાં આવ્યો છે, કે કાવતરા અંતર્ગત આ લોકો સુશાંતની ફિલ્મો રિલીઝ ન હતા થવા દેતા, આ કારણે ફિલ્મ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં સુશાંતને આમંત્રિત ન હતો કરાતો. સુશાંત સિંહ રાજપૂત સુસાઇડઃ સલમાન-કરણ સહિત 8 લોકો સામે કેસ દાખલ, કંગના રનૌતને બનાવવામાં આવી સાક્ષી
એફઆઇઆરમાં કહેવાયુ છે કે, આ તમામ લોકોના કારણે સુશાંત સિંહને આત્મહત્યા કરવા માટે મજબૂત થવુ પડ્યુ. સુશાંતના મોતથી બિહાર જ નહીં દેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.ઓઝાએ જણાવ્યુ કે પરિવાદ પત્રમાં બંધારણીય કલમ 306, 109, 504 , અને 506 અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફરિયાદમાં સાક્ષી તરીકે અભિનેત્રી કંગના રનૌતનું પણ નામ નોંધવામાં આવ્યુ છે, ઓઝાએ જણાવ્યુ કે કોર્ટે આ કેસની આગામી સુનાવણી 3 જુલાઇએ નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે સુશાંતે મુંબઇના બ્રાંદ્રા સ્થિત ફ્લેટ પર રવિવારે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂત સુસાઇડઃ સલમાન-કરણ સહિત 8 લોકો સામે કેસ દાખલ, કંગના રનૌતને બનાવવામાં આવી સાક્ષી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી

Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત

AC Tips: શું તમારું AC વારંવાર બંધ થઈ જાય છે? જાણો આ 5 મોટા કારણો અને તેનો ઉકેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
AC Tips: શું તમારું AC વારંવાર બંધ થઈ જાય છે? જાણો આ 5 મોટા કારણો અને તેનો ઉકેલ
AC Tips: શું તમારું AC વારંવાર બંધ થઈ જાય છે? જાણો આ 5 મોટા કારણો અને તેનો ઉકેલ
ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ

અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર

શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!

Embed widget