શોધખોળ કરો

કોરોના હોવા છતાં ગમે ત્યાં ફરતી આ હૉટ એક્ટ્રેસ સાથે કોઈ નહીં કામ, જાણો કોણે મૂકી દીધો બે મહિનાનો પ્રતિબંધ?

એક્ટ્રેસ ગૌહર ખાન થોડાક દિવસો પહેલા કોરોના પૉઝિટીવ થઇ હતી, છતાં એક્ટ્રેસે શૂટિંગ કરવી અને બહાર હરવા ફરવાનુ ચાલુ રાખ્યુ હતુ. આ કારણે તેના પર બીએમસીએ એક્શન લેતા એક નૉટિસ ફટકારી અને બાદમાં તેના પર કોરોનાની ગાઇડલાઇન અને કોરોનાના નિયમો તોડવા અંગે એફઆઇઆર નોંધાવી હતી.

મુંબઇઃ કોરોનાનો કેર સતત દેશમાં વધી રહ્યો છે. હવે કોરોનાએ લોકોને કામ વિનાના કરવાનુ શરૂ કરી દીધુ છે, એક્ટ્રેસ ગૌહર ખાન આની પહેલી ભોગ બની છે. કોરોનાએ એક્ટ્રેસ ગૌહર ખાનની રોજગારી ફરીથી છીનવી લીધી છે. રિપોર્ટ છે કે એક્ટ્રેસ ગૌહર ખાન પર હવે ફિલ્મોમાં કામ કરવા પર બે મહિનાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા FWICEએ ગૌહર ખાનને એક નૉટિસ ફટકારીને તેના પર કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો, FWICEની નૉટિસમાં ગૌહર ખાન પર કોરોનાના નિયમોનુ ઉલ્લંઘન કરવાનો આરોપ છે. 

એક્ટ્રેસ ગૌહર ખાન થોડાક દિવસો પહેલા કોરોના પૉઝિટીવ થઇ હતી, છતાં એક્ટ્રેસે શૂટિંગ કરવી અને બહાર હરવા ફરવાનુ ચાલુ રાખ્યુ હતુ. આ કારણે તેના પર બીએમસીએ એક્શન લેતા એક નૉટિસ ફટકારી અને બાદમાં તેના પર કોરોનાની ગાઇડલાઇન અને કોરોનાના નિયમો તોડવા અંગે એફઆઇઆર નોંધાવી હતી. બીએમસીના અધિકારીએ ગૌહર ખાનના ઘરે તપાસ માટે ગયા હતા પરંતુ એક્ટ્રેસ ઘરમાંથી ગાયબ થઇ ગઇ હતી. 

બીએમસીએ ટ્વીટ કરીને કરી હતી જાણ....
બીએમસીના ટ્વીટર હેન્ડલ પરથી થોડાક દિવસ પહેલા એક ટ્વીટ થયુ હતુ, જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે એક બૉલીવુડ એક્ટ્રેસ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. ટ્વીટ અનુસાર આ એક્ટ્રેસ પર આરોપ હતો કે કોરોના સંક્રમિત હોવા છતાં તે નિયમોનુ ઉલ્લંઘન કરીને બહાર ફરી રહી છે. ટ્વીટમાં બીએમસીએ એક્ટ્રેસના નામનો ખુલાસો નહતો કર્યો. 

બીએમસીઆના અધિકારી પહોંચ્યા હતા એક્ટ્રેસના ઘરે.....
પછી માલુમ પડ્યુ હતુ કે આ એફઆઇઆર ગૌહર ખાન વિરુદ્ધ નોંધાઇ છે. બતાવવામાં આવી રહ્યું છે કે ગૌહર ખાન પર આરોપ છે કે તે કોરોનાથી સંક્રમિત છે, અને નિયમોનુ પાલન ના કરતા ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે બીએમસીના અધિકારી ગૌહર ખાનના ઘરે ચેક કરવા પહોંચ્યા તો ત્યાં તે ના મળી. એક્ટ્રેસ કેસ દાખલ થયા બાદ પોતાના ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. 

વળી, એબીપી ન્યૂઝે જ્યારે તેનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેની તરફથી કોઇ જવાબ ના મળ્યો, સાથે તેમની ટીમે પણ કોઇપણ પ્રકારની કોઇ પ્રતિક્રિયા ના હતી આપી. બીએમસીએ આ ટ્વીટમાં એફઆઇઆરની કૉપી પણ શેર કરી છે, પરંતુ આમા નામને બ્લર કરવામાં આવ્યુ છે. માની શકાય કે બીએમસી નામનો ખુલાસો નથી કરવા માંગતી.

મુંબઇ પોલીસની પ્રવક્તા એસ ચૈતન્યે એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું- ગૌહર ખાન વિરુદ્ધ ઓશિવાર પોલીસ સ્ટેશનમાં કલમ 188, 259, 270 આઇપીસી, 51બી અંતર્ગત એફઆઇઆર નોંધવામાં આવી છે. તેમને કહ્યું- ગૌહર ખાન કોરોના સંક્રમિત નીકળી છે, અને તેને નિયમોનુ ઉલ્લંઘન કરતા ઘરે ના રહીને બહાર ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે. 

કોરોના હોવા છતાં ગમે ત્યાં ફરતી આ હૉટ એક્ટ્રેસ સાથે કોઈ નહીં કામ, જાણો કોણે મૂકી દીધો બે મહિનાનો પ્રતિબંધ?

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget