શોધખોળ કરો

આ હૉટ એક્ટ્રેસ કરી રહી છે તાબડતોડ મહેનત, લગ્ન કર્યા બાદ શૂટિંગમાં એકપણ નથી લીધી રજા, જાણો વિગતે

ગૌહર ખાને કહ્યું કે મારા લગ્નને 15 દિવસ પણ નથી થયા અને મારા રિસેપ્શન બાદથી હું દરરોજ શૂટિંગ કરી રહી છું. હું એક ફિલ્મ અને બે શૉ કરી રહી છું. એટલા માટે મે લગ્ન બાદ એક દિવસ પણ રજા નથી લીધી

મુંબઇઃ અભિનેત્રી અને મૉડલ ગૌહર ખાને 25 ડિસેમ્બરે કોરિયોગ્રાફર જૈદ દરબાર સાથે લગ્ન કરી લીધા અને તેનુ કહેવુ છેકે ત્યારથી તે એટલી વ્યસ્ત છે કે તેને એક દિવસની પણ રજા નથી લીધી. તેને કહ્યું કે એપ્રિલ સુધી તેની પાસે કોઇ રજા નથી. ગૌહર ખાને કહ્યું કે મારા લગ્નને 15 દિવસ પણ નથી થયા અને મારા રિસેપ્શન બાદથી હું દરરોજ શૂટિંગ કરી રહી છું. હું એક ફિલ્મ અને બે શૉ કરી રહી છું. એટલા માટે મે લગ્ન બાદ એક દિવસ પણ રજા નથી લીધી. જોકે અમે બન્ને એક સાથે કામ કરીશું, પરંતુ એપ્રિલ સુધી હું શૂટિંગ કરી રહી છે, એટલે મને નથી ખબર કે હું રજા માટે ક્યારે જઇ રહી છું. આ કપલ સોશ્યલ મીડિયા પર ડાન્સ વીડિયોમાં કેટલીય વાર સાથે દેખાયા છે. પરંતુ તે આગળ પણ સાથે કામ કરશે. તેના પર તેને કહ્યું અમે અભિનય અને મ્યૂઝિક વીડિયોના કેટલાય પ્રસ્વાવ મળી રહ્યાં છે. આ હૉટ એક્ટ્રેસ કરી રહી છે તાબડતોડ મહેનત, લગ્ન કર્યા બાદ શૂટિંગમાં એકપણ નથી લીધી રજા, જાણો વિગતે (ફાઇલ તસવીર) નોંધનીય છે કે એક્ટ્રેસ ગૌહર ખાન હવે વેબ સીરીઝ તાંડવમાં દેખાશે, જેમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, કુમુદ મિશ્રા, સુનિલ ગ્રોવર, તિગ્માંશૂ ધૂલિયા, મોહમ્મદ જિશાન અયુબ, કૃતિકા કામરા, સારા જેન ડાયસ, ડિનો મોરિયા, અનૂપ સોની, સંધ્યા મુદુલ અને શોનાલી નાગરાની છે. આ સીરીઝ 15 જાન્યુઆરીએ અમેઝૉન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.
આ હૉટ એક્ટ્રેસ કરી રહી છે તાબડતોડ મહેનત, લગ્ન કર્યા બાદ શૂટિંગમાં એકપણ નથી લીધી રજા, જાણો વિગતે (ફાઇલ તસવીર)

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget