શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસે નેટ પર મૂક્યા પોતાના 87 સેક્સ વીડિયો, કઈ વેબ સીરિઝમાં ગરમાગરમ સીન આપીને થઈ હતી જાણીતી ?

મુંબઈ પોલીસ અનુસાર ત્રણ લોકોએ તેમને બળજબરીથી એડલ્ટ ફિલ્મોમાં કામ કરવા મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી વીડિયો મામલે અભિનેત્રી ગહના વશિષ્ઠની ધરપકડ કરી છે. તેના પર ઓનલાઇન પોર્નોગ્રાફી રેકેટ ચલાવવાનો આરોપ છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ આજે તેને મુંબઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.  મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગહના વશિષ્ઠે 87 એડલ્ટ વીડિયો શૂટ કર્યા અને તેને વેબસાઇટ પર અપલોડ કરીને તેની વેબસાઇટ પર અપલોડ કર્યા હતા. જેને જોવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડતી હતી. જે લોકોએ સબ્સ્ક્રાઇબ કરાવ્યું હોય તેમણે 2000 રૂપિયા ભરવા પડતા હતા. મુંબઈ પોલીસ અનુસાર ત્રણ લોકોએ તેમને બળજબરીથી એડલ્ટ ફિલ્મોમાં કામ કરવા મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગત વર્ષે નવેમ્બર મહિનામાં વશિષ્ઠને હાર્ટ અટેક આવ્યો હતો, જે બાદ શૂટિંગ દરમિયાન તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગહના વશિષ્ઠ આલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાતથી લોકપ્રિય થઈ હતી. જેમાં તેણે બોલ્ડ સીન આપ્યા હતા. આ સીરિઝ દ્વારા તે ચર્ચામાં આવી હતી. ગહના વશિષ્ઠે પોતાની એક મોબાઇલ એપ પણ લોન્ચ કરી છે, જેમાં તે બોલ્ડ વીડિયો પોસ્ટ કરતી રહે છે. ગહના એમટીવી પર ટૂ લાઇફ નામના કાર્યક્રમની વીજે રહી ચુકી છે. આ ઉપરાંત ક્રિકેટ વર્લ્ડકપ 2015માં તે યોગરાજ સિંહ અને અતુલ વાસન સાથે એક ન્યૂઝ ચેનલમાં જોવા મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

Embed widget