શોધખોળ કરો

ગુજરાતી ફિલ્મોની આ હૉટ એક્ટ્રેસ સલમાન ખાનના બિગ બૉસમાં કરશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, જાણો ક્યા ગુજરાતી બિઝનેસમેન સાથે કર્યાં છે લગ્ન?

સપના સપ્પૂ એક ગુજરાતી અને ભોજપુરી અને બૉલીવુડની એક્ટ્રેસ છે. સપનાનુ અસલી નામ ઝરીન શેખ છે. તેને 200થી વધુ બૉલીવુડ, ગુજરાતી, ભોજપુરી ફિલ્મમાં કામ કર્યુ છે

મુંબઇઃ બિગ બૉસ-14ની શરૂઆત થઇ ચૂકી છે. મીડિયા રિપોર્ટ છે કે ગુજરાતી અને ભોજપુરી એક્ટ્રેસ સપના સપ્પુ બિગ બૉસ-14માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરશે. એક્ટ્રેસ બૉલીવુડમાં પોતાના બૉલ્ડ અવતારથી દરેકને ચોંકાવી ચૂકી છે. હવે તે બિગ બૉસ-14ના ઘરમાં આવવાની છે. તેની વેબ સીરીઝ સપના ભાભી પણ ખુબ ચર્ચિત રહી છે. સપના સપ્પુ વિશે બહુ ઓછા લોકો જાણે છે, સપના સપ્પૂ એક ગુજરાતી અને ભોજપુરી અને બૉલીવુડની એક્ટ્રેસ છે. સપનાનુ અસલી નામ ઝરીન શેખ છે. તેને 200થી વધુ બૉલીવુડ, ગુજરાતી, ભોજપુરી ફિલ્મમાં કામ કર્યુ છે. તેની ઇમેજ એક બી ગ્રેડ એક્ટ્રેસની છે. સપના સપ્પુએ વર્ષ 2013માં ગુજરાતી બિઝનેસમેન રાજેશ ગોયલ સાથે લગ્ન કરી લીધા હતા, અને તેને એક દીકરો પણ છે. જોકે, હવે તે પોતાના પતિથી અલગ થઇ ચૂકી છે. તે પોતાના દિકરા સાથે મુંબઇમાં રહી રહી છે, તેના દીકરાનુ નામ ટાઇગર છે, જે 5 વર્ષનો છે. ખાસ વાત છે કે સપના પોતાના પતિ રાજેશ ગોયલ સાથે છુટાછેડાનો કેસ લડી રહી છે.
ગુજરાતી ફિલ્મોની આ હૉટ એક્ટ્રેસ સલમાન ખાનના બિગ બૉસમાં કરશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, જાણો ક્યા ગુજરાતી બિઝનેસમેન સાથે કર્યાં છે લગ્ન? સપનાએ 80ના દાયકામાં બૉલીવુડમાં ધમાલ મચાવી હતી, તેને સેક્સ સિમ્બૉલ તરીકે પોતાની ઓળખ ઉભી કરી હતી, સપનાએ સ્ટાર એક્ટર મિથૂન ચક્રવર્તી સાથે કેટલીય ફિલ્મો કરી હતી. ગુજરાતી ફિલ્મોની આ હૉટ એક્ટ્રેસ સલમાન ખાનના બિગ બૉસમાં કરશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, જાણો ક્યા ગુજરાતી બિઝનેસમેન સાથે કર્યાં છે લગ્ન? જોકે, બાદમાં રાજેશ ગોયલ સાથે લગ્ન કર્યા અને પછી તે ગુજરાતમાં શિફ્ટ થઇ ગઇ હતી. તેને અભિનય કેરિયરને પણ છોડી દીધી હતી. તેની એરૉટિક વેબસીરીઝ સપના ભાભી ખુબ ચર્ચિત અને વિવાદિત રહી હતી.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget