શોધખોળ કરો

Guru Randhawa એ નવા વર્ષ પર ફેન્સને આપી ખુશખબરી, શું આ મિસ્ટ્રી ગર્લ સાથે કરી સગાઈ ?

સિંગર ગુરુ રંધાવાની સગાઈ થઈ હોવાના અહેવાલ છે. ગુરુએ એક શંકાસ્પદ યુવતી સાથે એક તસવીર શેર કરી છે

સિંગર ગુરુ રંધાવાની સગાઈ થઈ હોવાના અહેવાલ છે. ગુરુએ એક શંકાસ્પદ યુવતી સાથે એક તસવીર શેર કરી છે અને તેમણે એક નવી શરૂઆતની વાત પણ કરી છે. ગુરુ રંધાવાની સગાઈ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ગુરુએ એક મહિલા સાથે ફોટો શેર કર્યો છે. આ યુવતીનો ચહેરો નથી જોવા મળી રહ્યો. અંદાજ છે કે ગુરૂ આ યુવતી સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ગુરૂ રંધાવાની આ તસવીર વાયરલ થયા બાદ સેલેબ્સ પણ કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા. ગુરૂની આ તસવીર પર નોરા ફતેહી અને અહાના કુમારાએ શુભેચ્છા આપી હતી. હાલ તો કંઈ ખાસ આ વિશે ખબર નથી પડી. મીડિયા રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ગુરૂ પોતાના નવા આલ્બમનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ગુરુ રંધાવાએ પાટોલા, હાઈ રેટેડ ગબ્રુ, સૂટ સૂટ, બન જા તુ મેરી રાની, લાહોર દી જેવા અનેક ગીતો ગાયા છે. તાજેતરમાં જ તેમનો નવો વીડિયો ડાન્સિંગ માય ક્વીન પણ રિલીઝ થયો છે.

ટોપ સ્ટોરી

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
Embed widget