શોધખોળ કરો

હૉલીવુડની આ ગ્લેમરસ એક્ટ્રેસનું ભેદી સંજોગોમાં મોત, જાણો વિગત

રિપોર્ટ્સ અનુસાર, વેન્ચુરા કાઉન્ટી શેરિફના અધિકારીએ જણાવ્યુ કે નયા રિવેરા છેલ્લા છે દિવસથી લાપતા હતા, જે લેક સાઇડ પરથી તેનો મૃતદેહ મળ્યો, ત્યાં 8 જુલાઇએ તેનો ચાર વર્ષનો દીકરો જોસી એકલે એક નાવ પર મળ્યો હતો

નવી દિલ્હીઃ મ્યૂઝિકલ કૉમેડી શૉ Glee ફેમ અમેરિકન એક્ટ્રેસ અને સિંગર નયા રિવેરા (Naya Rivera)નુ ભેદી સંજોગોમાં મોત થઇ ગયુ છે. રિપોર્ટ અનુસાર હિટ ટીવી મ્યૂઝિકલ કૉમેડી ગ્લી ફેમ નયા રિવેરાની લાશ છ દિવસ બાદ સાઉથ કેલિફોર્નિયાના લેક પીરુની પાસેથી મળી. એક્ટ્રેસે માત્ર 33 વર્ષની નાની ઉંમરે જ દુનિયાને અલવિદા કહી દીધુ છે. રિપોર્ટ્સ અનુસાર, વેન્ચુરા કાઉન્ટી શેરિફના અધિકારીએ જણાવ્યુ કે નયા રિવેરા છેલ્લા છે દિવસથી લાપતા હતા, જે લેક સાઇડ પરથી તેનો મૃતદેહ મળ્યો, ત્યાં 8 જુલાઇએ તેનો ચાર વર્ષનો દીકરો જોસી એકલે એક નાવ પર મળ્યો હતો. હૉલીવુડની આ ગ્લેમરસ એક્ટ્રેસનું ભેદી સંજોગોમાં મોત, જાણો વિગત શૉ ગ્લીની કૉ-સ્ટાર જેન લિંચે ટ્વીટ કર્યુ- આરામ કરો પ્યારી નયા, કેટલી મજબૂત હતી તુ. એફએક્સ ટેલિવિઝન શૉ પૉઝના કૉ-ક્રિએટર અને પ્રૉડ્યૂસર સ્ટીવન કનાલ્સે પણ ટ્વીટ કર્યુ- તમામ અનકહી કહાનીઓ માટે મારુ દિલ તુટી ગયુ છે. ક્રિસ્ટિન શેનોવેથે લખ્યું- તે જે આ દુનિયાને આપ્યુ તેના માટે ધન્યવાદ.
નયા રિવેરાએ નાની ઉંમરમાં જ એક્ટિંગ શરૂ કરી દીધી હતી. તેને ચાર વર્ષની ઉંમરમાં જ સીબીએસ ચેનલ પર બ્રૉડકાસ્ટ રૉયલ ફેમિલી શૉથી શરૂઆત કરી હતી. પણ 2005માં ફૉક્સ ચેનલ પર આવનારો શૉ ગ્લીમાં એક લેસ્બિયન ટીમ સેન્ટેના લોપેજના રૉલથી તેને ખ્યાતી અને નામના મળી હતી. આ શૉ 2009થી 2015 સુધી ચાલ્યો હતો.
નયા રિવેરાએ 2014માં હૉરર મૂવી ડેવિલ્સ ડૉરમાં કામ કર્યુ હતુ, બાદમાં કૉ-સ્ટાર રયાન ડૉર્સી સાથે તેને લગ્ન કરી લીધા હતા. થોડાક વર્ષો બાદ 2018માં નયા રિવેરા અને રયાનના તલાક થઇ ગયા. બન્નેને ચાર વર્ષનો એક પુત્ર જોસી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
Embed widget