શોધખોળ કરો

Dharmendra Birthday Special: હેમા માલિની સાથે લગ્ન કરવાનું ધર્મન્દ્ર માટે સરળ નહોતું, પ્રથમ પત્નીએ છૂટાછેડા આપવાનો કર્યો હતો ઇન્કાર

Dharmendra Birthday Special: ધર્મન્દ્રનું વ્યક્તિગત જીવન કોઈ ફિલ્મથી ઓછું નથી. બે લગ્ન સિવાય અભિનેતા 6 બાળકોનો પિતા છે. 87 વર્ષના ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરવા ખૂબ જ મહેનત કરવી પડી હતી.

Dharmendra Birthday Special: અભિનેતા ધર્મેન્દ્ર જેને બોલિવૂડનો 'હી મેન' કહેવામાં આવે છે, તે 87 વર્ષના થઈ ગયા છે. ધર્મેન્દ્રએ તેના જોરદાર અભિનયથી ચાહકોનું દિલ જીત્યું છે અને દેશ તેમજ વિદેશમાં પણ એક જબરદસ્ત ફેન ફૉલોઇન્ગ છે. દિગ્ગજ બોલિવૂડ અભિનેતાએ અત્યાર સુધીમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમનું અંગત જીવન કોઈ ફિલ્મ કરતા ઓછું રહ્યું નથી અને તેમણે ક્યારેય મીડિયા અથવા તેના ચાહકોથી કંઈપણ છુપાવવાનો પ્રયાસ કર્યો નહીં. ધર્મેન્દ્ર 8 ડિસેમ્બરે જન્મદિવસની ઉજવણી કરશે

ધર્મેન્દ્ર-હેમા માલિનીની લવ સ્ટોરીમાં ધર્મેન્દ્ર જ વિલન

એક સમય એવો આવ્યો હતો જ્યારે હેમા માલિનીએ અભિનેતા જિતેન્દ્રને પોતાના પ્રેમની કબૂલાત કરી હતી અને લગ્ન કરવા જઈ રહી હતી. હેમા જિતેન્દ્રના પ્રપોઝલ વિશે વિચારવા મજબૂર બની ગઈ હતી. તે સમયે તે ધર્મેન્દ્ર સાથેના સંબંધને લઈને તણાવમાં હતી. જ્યારે પરિવારના સભ્યો હેમા અને જિતેન્દ્રના લગ્નની વાતો કરી રહ્યા હતા ત્યારે ધર્મેન્દ્રએ હેમાને એક વાર મળવાનું કહ્યું. તે વખતે જિતેન્દ્રએ તિરૂપતિ મંદિરમાં જઈને હેમા માલિની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ વાતની જાણ થતાં ધર્મેન્દ્ર ફ્લાઇટ દ્વારા હેમા માલિનીના ચેન્નઈવાળા ઘરે પહોંચ્યા. હેમા સાથે લગ્ન કરવાનું જિતેન્દ્રનું સપનું અધૂરું રહ્યું. અને આખરે 1976માં જિતેન્દ્રએ તેની ગર્લફ્રેન્ડ શોભા સાથે લગ્ન કરી લીધા

હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ પોતાનો ધર્મ બદલી દીધો

ધર્મેન્દ્રએ ધર્મ બદલીને હેમા માલિની સાથે લગ્ન કરી લીધા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ધર્મેન્દ્ર એ હેમા માલિની સાથે લગ્ન કર્યા ત્યારે તેમની પ્રથમ પત્નીએ તેમને છૂટાછેડા આપ્યા નહોતા.જે બાદ ધર્મેન્દ્રએ ધર્મ બદલી હેમા માલિની સાથે લગ્ન કરી લીધા. 1954માં, ધર્મેન્દ્રના લગ્ન પંજાબી છોકરી પ્રકાશ કૌર સાથે થયા, જ્યારે તે ફક્ત 19 વર્ષનો હતો. તે પછી, તે મુંબઇ ગયો અને 60 ના દાયકામાં શક્તિશાળી અભિનેતા તરીકે ઉભરી આવ્યો. ધર્મેન્દ્રને પ્રકાશ કૌર સાથેના પ્રથમ લગ્નથી બે પુત્રો અને બે પુત્રી છે. અને બીજા લગ્નથી બે પુત્રીઓ ઇશા દેઓલ અને આહના દેઓલ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

Embed widget