શોધખોળ કરો

Samantha Earning: સામંથા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કમાય છે આટલા કરોડ રૂપિયા

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ માત્ર તેલુગુમાં જ નહીં પરંતુ દેશની જાણીતી એક્ટ્રેસ બની ગઇ છે

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ માત્ર તેલુગુમાં જ નહીં પરંતુ દેશની જાણીતી એક્ટ્રેસ બની ગઇ છે. સામંથા તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યની પૂર્વ પત્ની છે.

કરોડો બ્રાન્ડ પ્રમોશન છે

સામંથા પાસે ઘણી મોટી ફિલ્મો છે, જ્યારે ડિજિટલી અભિનેત્રી ઘણા પ્રોજેક્ટ્સ કરવા જઈ રહી છે. આ સમયે સામંથા પાસે એક બોલિવૂડ ફિલ્મ પણ છે. આ ફિલ્મ મારફતે એક્ટ્રેસ વિશ્વ સ્તરે ડેબ્યૂ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સામંથા માત્ર ફિલ્મો માટે જ પોપ્યુલર નથી પરંતુ બ્રાન્ડ પ્રમોશન માટે પણ તે મોટી ફી વસૂલે છે. સામંથા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર કેટલીક બ્રાન્ડ્સને પ્રમોટ કરતી રહે છે. તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર બિકીનીનો પ્રચાર કર્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેત્રીને આ પ્રમોશન માટે કરોડો રૂપિયા ચાર્જ કરાયા છે.

એક રિપોર્ટ અનુસાર, સામંથાને  Instagrams પર આ બ્રાન્ડ્સના ફોટા પોસ્ટ કરવા અને પ્રમોટ કરવા માટે 2 થી 3 કરોડ રૂપિયા મળે છે. સામંથા મહિનામાં બે થી ત્રણ પોસ્ટ માત્ર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે જ કરે છે. તાજેતરમાં સામંથાએ બરબેરી નામની બેગની બ્રાન્ડનું પ્રમોશન કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર તેના 23.9 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે ટ્વિટર પર 9.8 મિલિયન લોકો તેને ફોલો કરે છે.

સામંથા પાસે કાથુ વકુલા કઢાઈ છે, જે આ વર્ષે રિલીઝ થવાની છે. તે જ સિવાય  શકુંતલમ ફિલ્મનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. સામંથા ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મમાં પણ જોવા મળશે. અભિનેત્રીને વિજય દેવરાકોંડાની કુશીમાં પણ કાસ્ટ કરવામાં આવી છે.

WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી

PIB Fact Check: ભારત સરકાર ભારતીય મિશન રોજગાર યોજના હેઠળ યુવાનોને નોકરી આપી રહી છે! જાણો આ વાયરલ મેસેજનું સત્ય

KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો

ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget