શોધખોળ કરો

ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે બીજા લગ્ન માટે તૈયાર છે Hrithik Roshan , સિક્રેટ લગ્નની ચર્ચા!

Hrithik Roshan- Saba Azad: હૃતિક રોશન અને સબા આઝાદ બંને એક સાથે જીવન પસાર કરવા માટે ઉત્સાહિત છે. ઘણીવાર બંનેને સાથે પાર્ટી અને ડિનર ડેટ માણતા જોવા મળ્યા છે.

Hrithik- Saba Wedding: 'વિક્રમ વેધા' સ્ટાર રિતિક રોશન તેના જીવનના શ્રેષ્ઠ તબક્કાની મજા માણી રહ્યો છે. ટૂંક સમયમાં જ રિતિક તેની આગામી ફિલ્મ 'ફાઇટર'નું શૂટિંગ શરૂ કરશે. આજે અભિનેતા પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને આ અવસર પર ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હૃતિક રોશન આ વર્ષે તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરી શકે છે. હૃતિક બીજા લગ્ન માટે તૈયાર છે. હૃતિકનો પરિવાર પણ ખુશ છે. તેનું માનવું છે કે રિતિક માટે સબા આઝાદ પરફેક્ટ ચોઈસ છે. સબા આઝાદ રિતિકના પરિવાર સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે.

લગ્ન કરી શકે છે રિતિક-સબા

હૃતિક રોશન અને સબા આઝાદ બંને એક સાથે જીવન પસાર કરવા માટે ઉત્સાહિત છે. ઘણીવાર બંને સાથે પાર્ટી અને ડિનર ડેટ માણતા જોવા મળ્યા છે. ચાહકો પણ તેમની જોડીને ખૂબ પસંદ કરવા લાગ્યા છે. રિતિક અને સબાના નજીકના મિત્રએ માહિતી આપી છે કે બંને સાથે મળીને જીવનનો આનંદ માણી રહ્યા છે. આ સંબંધમાં બંનેના પરિવારજનોની પણ સંમતિ છે. રિતિકના બાળકોએ પણ સબા સાથેના પિતાના આ સંબંધને સ્વીકારી લીધો છે. અમે ઘણી વખત જોયું છે કે સબા હૃતિક અને તેના પુત્રો સાથે ઘણી વખત વેકેશન પર જતી હોય છે. બંને પુત્રો સબાને પસંદ કરે છે અને તેને તેમના શાનદાર મિત્ર માને છે.

આ વર્ષના અંત સુધીનું આયોજન

લગ્નના પ્લાન વિશે મિત્રએ કહ્યું, "બંને લગ્ન વિશે વિચારી રહ્યાં છે. કોઈ ઉતાવળ નથી. આ વર્ષના અંત સુધીમાં વસ્તુઓ સારી થઈ જશે અને લગ્ન વિશે વિચારશે. અત્યારે હૃતિક અને સબા બંને વ્યવસાયિક રીતે પ્રતિબદ્ધ છે. બંને વિચારે છે કે લગ્ન પછી બંને સાથે સારો સમય પસાર કરશે. આવી સ્થિતિમાં તેઓ પહેલા પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કરવાનું વિચારી રહ્યા છે.લગ્ન પછી બંને લાંબા વેકેશન પર જશે.

છૂટાછેડા બાદ સુઝેન- હૃતિક સારા મિત્રો છે 

મિત્રએ વધુમાં કહ્યું કે આ વખતે હૃતિક તેના બીજા લગ્ન ધામધૂમથી નહીં કરે. તે તેને ખૂબ જ સરળ રાખશે. આમાં ફક્ત પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો સામેલ થશે. છૂટાછેડા પછી પણ રિતિક સુઝેન ખાન સાથે ખૂબ સારી મિત્રતા ધરાવે છે. તેથી તે બીજા લગ્નમાં પણ હાજર રહેશે. સુઝેન હાલમાં અરસલાન ગોનીને ડેટ કરી રહી છે. ઘણીવાર બંને સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે

 

ટોપ સ્ટોરી

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
Embed widget