શોધખોળ કરો

Selfie Photos: કરવા ચોથના દિવસે જ ઋત્વિકે શેર કર્યો ગર્લફ્રેન્ડ સબા આઝાદનો ફોટો, જુઓ તસવીરોમાં શું કરતી દેખાઇ

પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે હવે તે પોતાની પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામા આવ્યો છે, આજકાલ તે પોતાની કથિત ગર્લફ્રેન્ડ સબા આઝાદ (Saba Azad) સાથેના ડેટિંગને લઇને ચર્ચામાં છે.

Hrithik Roshan Saba Azad Photo: કોઇ મિલ ગયા (Koi... Mil Gaya), ગુજારિશ (Guzaarish) અને જોધા એકબર (Jodha Akbar) જેવી ફિલ્મોમાં પોતાનો શાનદાર અભિનય (Acting) કરીને લોકોના દિલમાં જગ્યા બનાવનારો એક્ટર ઋત્વિક રોશન આજકાલ ફરી એકવાર પોતાના લવશીપના કારણે ચર્ચામાં છે. ઋત્વિક રોશન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો (Film Industry) કલાકાર તરીકે ઓળખાય છે. 

પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે હવે તે પોતાની પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામા આવ્યો છે, આજકાલ તે પોતાની કથિત ગર્લફ્રેન્ડ સબા આઝાદ (Saba Azad) સાથેના ડેટિંગને લઇને ચર્ચામાં છે. બન્ને હંમેશા એકબીજાના સાથે દેખાય છે, અને સોશ્યલ મીડિયા પર પણ તસવીરો સામે આવે છે. ઋત્વિક રોશને ગુરુવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સબા આઝાદ સાથેની તસવીરો શેર કરી છે જેને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. 

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી નવી તસવીરો - 
આખા દેશમાં એકબાજુ કરવા ચૌથ (Karva Chauth)ની ધૂમ હતી ત્યારે બીજીબાજુ ઋત્વિક રોશને પોતાની ગર્લફ્રેન્ડની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરીને તહેલકો મચાવી દીધો. આ નવી તસવીરમાં ઋત્વિક રોશન સફેદ અને લાલ કલરની ટીશર્ટની સાથે માથા પર કેપ પહેરીને દેખાઇ રહ્યો છે. વળી, સબા આઝાદ પાછળ એક બેન્ચ પર બેસેલી છે, તસવીરને જોઇને એવુ લાગી રહ્યું છે કે ઋત્વિક રોશને અચાનક તસવીર કેપ્ચર કરી લીધી છે. 

View this post on Instagram
 
A post shared by Hrithik Roshan (@hrithikroshan)

ફેન્સ કરી રહ્યાં છે જોરદાર કૉમેન્ટ - 
ઋત્વિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદ (Saba Azad) એક સાથે લંડનમાં વેકેશન એન્જૉય કરી રહ્યાં છે. બન્નેની તસવીર ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ઝડપથી વાયરલ થઇ રહી છે. ફેન્સ ઋત્વિક અને સબાની તસવીરો પર અલગ અલગ કૉમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે કૉમેન્ટમાં લખ્યુ- ક્યૂટી, તો બીજાએ લખ્યુ- ભૂખ લગ રહી હે કોઇ થાળી મુકી દો. વળી બીજા એક યૂઝરે કટાક્ષ કરતા લખ્યું- આ જ કારણે મૂવી નથી ચાલતી. 

View this post on Instagram
 
A post shared by Hrithik Roshan (@hrithikroshan)

View this post on Instagram
 
A post shared by Hrithik Roshan (@hrithikroshan)

View this post on Instagram
 
A post shared by Hrithik Roshan (@hrithikroshan)

View this post on Instagram
 
A post shared by Hrithik Roshan (@hrithikroshan)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં બબાલ: ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા પર વિવાદ; લવલીના ભડકી, લગાવી ક્લાસ

Embed widget