શોધખોળ કરો

વરુણ ધવન અને સારા અલી ખાનની Coolie No. 1 ધોવાઇ, ફિલ્મને મળી સૌથી ઓછી IMDB રેટિંગ

ફિલ્મ ક્રિટિક્સથી લઇને ઓડિયન્સે વરુણ-સારાની સ્ટૉરીને નાપસંદ કરી દીધી છે. હવે આ બન્ને કલાકારોને એક મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્મને આઇએમડીબી પર સૌથી ઓછી રેટિંગ મળી છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર વરુણ ધવન અને એક્ટ્રેસ સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'કુલી નં. 1' ફરી એકવાર ધોવાઇ છે, ફિલ્મને ક્યાંક સારો રિસ્પૉન્સ નથી મળી રહ્યો, ફિલ્મ ક્રિટિક્સથી લઇને ઓડિયન્સે વરુણ-સારાની સ્ટૉરીને નાપસંદ કરી દીધી છે. હવે આ બન્ને કલાકારોને એક મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્મને આઇએમડીબી પર સૌથી ઓછી રેટિંગ મળી છે. એટલુ જ નહીં 'કુલી નં. 1'ને સલમાન અને બૉબી દેઓલ સ્ટારર રેસ 3ના રેટિંગથી પણ ઓછી રેટિંગ મળી છે. ગોવિંદાની બેસ્ટ ફિલ્મને ખરાબ કરવા માટે દિગ્ગજ એક્ટરના ફેન્સ વરુણ ધવન પર નિશાન સાધી રહ્યાં છે. વરુણ ધવનને ફિલ્મના ટ્રેન વાળા સીનને લઇને સૌથી વધુ ટ્રૉલ કરવામાં આવી રહ્યો છે. આના પર લોકો લૉજીક અને સાયન્સ પર સવાલો પુછી રહ્યાં છે.
મળ્યુ 1.4 રેટિંગ આઇએમડીબીએ 'કુલી નં. 1'ને મળેલા ઓડિયન્સ રિસ્પૉન્સ અને ક્રિટિક્સ રિવ્યૂના આધારે ફિલ્મને 1.4 રેટિંગ આપ્યુ છે. આની રેટિંગ સલમાનની રેસ 3 કરતા પણ ઓછુ છે, રેસને આઇએમડીબી તરફથી 1.9 રેટિંગ મળ્યુ છે. આ સૌથી ખરાબ રેટિંગ છે. રેસ 3 વર્ષ 2018માં રિલીઝ થઇ હતી. વરુણ ધવન અને સારા અલી ખાનની Coolie No. 1 ધોવાઇ, ફિલ્મને મળી સૌથી ઓછી IMDB રેટિંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget