શોધખોળ કરો

બિહારની કોલેજમાં ભણી રહ્યો છે ઈમરાન હાશમીનો પુત્ર ? જાણો અભિનેતાએ આ સમગ્ર મામલે શું કહ્યું ?

એડમિટ કાર્ડમાં વિદ્યાર્થીના માતા-પિતાના નામની જગ્યાએ બોલીવૂડ કલાકાર સની લિયોની અને ઈમરાન હાશમીના નામ લખ્યું હતું.

બિહારના મુઝફ્ફરપુરમાં ગુરૂવારે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય અતર્ગત આવતી ધનરાજ મહતો કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કુંદનનું એડમિટ કાર્ડ વાયરલ થયું હતું. એડમિટ કાર્ડમાં વિદ્યાર્થીના માતા-પિતાના નામની જગ્યાએ બોલીવૂડ કલાકાર સની લિયોની અને ઈમરાન હાશમીના નામ લખ્યું હતું. એડમિટ કાર્ડ એ હદે વાયરલ થયું છે અભિનેતાએ પોતે હવે આ મામલે પ્રતિક્રિયા આપી છે. અભિનેતા ઈમરાન હાશમીએ ટ્વિટ કરી લખ્યું, " I swear he ain't mine " મતલબ કસમથી આ મારો નથી. અભિનેતાના આ ટ્વિટ કર્યા બાદ ફેન્સ ચૂટકી લઈ રહ્યા છે અને પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બિહારની કોલેજમાં ભણી રહ્યો છે ઈમરાન હાશમીનો પુત્ર ? જાણો અભિનેતાએ આ સમગ્ર મામલે શું કહ્યું ? વાસ્તવમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય અંતર્ગત આવતી મીનાપુર સ્થિત ધનરાજ ડિગ્રી કોલેજના વિદ્યાર્થી કુંદન કુમારે પોતાના ફોર્મમાં માતાનું નામ સની લિયોની અને પિતાનું નામ ઈમરાન હાશમી લખ્યું હતું સાથે સરનામું રેડ લાઈટ એરિયા ચતુર્ભુજ લખ્યું છે. અને તેને વાયરલ કરી દીધું હતું. યુનિવર્સિટીના પરીક્ષા નિયંત્રક ડૉ. મનોજ કુમારનું કહેવું છે કે, વિદ્યાર્થીની આ હરકતની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ ફોર્મને રદ કરી દેવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ તરફથી ઘણીવાર આવું કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget