શોધખોળ કરો

જૉન સીનાએ રણવીર સિંહની તસવીર પૉસ્ટ કરીને તેને આપ્યુ આ ખાસ નામ, જાણો વિગતે

સીનાએ હવે તે તસવીરને પોતાના ઇન્સ્ટાગ્રામત પ્રૉફાઇલ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું- 'સ્ટૉન કૉલ્ડ સિંહ'

નવી દિલ્હીઃ ડબલ્યૂડબલ્યૂઇ ચેમ્પિયન અને હૉલીવુડ ફિલ્મ અભિનેતા જૉન સીનાએ બૉલીવુડ અભિનેતા રણવીર સિંહની તસવીર પૉસ્ટ કરી છે, અને તેને 'સ્ટૉન કૉલ્ડ સિંહ' કહ્યો છે. માર્ચમાં રણવીરે એક તસવીર શેર કરી હતી, જેમાં તે જૉમ્બીની જેમ દેખાઇ રહ્યો હતો, અને તેના વાળ ડ્રેડલૉક લૂકમાં હતી. સીનાએ હવે તે તસવીરને પોતાના ઇન્સ્ટાગ્રામત પ્રૉફાઇલ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું- 'સ્ટૉન કૉલ્ડ સિંહ' ... જૉન સીનાએ રણવીર સિંહની તસવીર પૉસ્ટ કરીને તેને આપ્યુ આ ખાસ નામ, જાણો વિગતે આ તસવીરની ઉપર હવે અભિનેતા રણવીર સિંહે પ્રતિક્રિયા આપી છે, આ પૉસ્ટ પર પ્રતિક્રિયા આપતા અભિનેતાએ લખ્યું, કૉમેન્ટ સેક્શનમાં લખ્યું "હાહાહા."
ઉલ્લેખનીય છે કે, જૉન સીના ભારતમાં થનારી ગતિવિધિઓ પર ખુબ ધ્યાન રાખે છે, અને પોતાની પૉસ્ટમાં અહીં જોડાયેલી વાતો શેર કરતો રહે છે. આ અગાઉ રિયાલિટી શૉ બિગ બૉસનો પણ ઉલ્લેખ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કર્યો હતો. જૉન સીનાએ રણવીર સિંહની તસવીર પૉસ્ટ કરીને તેને આપ્યુ આ ખાસ નામ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget