શોધખોળ કરો

બૉલીવુડ ડ્રગ્સ, નેપૉટિઝ્મ અને શોષણની ગટર છે, તુ મારા રાજ છુપાવ હું તારા રાજ છુપાવુ- કંગનાએ ફરી બૉલીવુડ પર કર્યા ટ્વીટ્સ

કંગનાએ હવે ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડ્રગ્સ, નેપૉટિઝમ અને શોષણની ગટર કહી છે. આ અંગે કંગનાએ એક પછી એક ટ્વીટ કર્યા છે, જેને લઇને કેટલાય લોકો કંગના પર ભડક્યા છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા કોઇને કોઇ બહાને ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર નિશાન સાધતી રહે છે. કંગનાએ હવે ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડ્રગ્સ, નેપૉટિઝમ અને શોષણની ગટર કહી છે. આ અંગે કંગનાએ એક પછી એક ટ્વીટ કર્યા છે, જેને લઇને કેટલાય લોકો કંગના પર ભડક્યા છે. તાજેતરમાંજ બૉલીવુડના કેટલાય સુપરસ્ટાર પ્રૉડક્શન હાઉસીસે ટૉપ મીડિયા કંપનીઓ પર બદનામી કરવાનો આરોપ લગાવતા કેસ નોંધાવ્યો છે. ત્યારે ફરી એકવાર કંગનાએ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીને આડેહાથે લીધી છે. તેને ટ્વીટ કરીને લખ્યું- બૉલીવુડ જે ડ્રગ્સ, શોષણ, નેપૉટિઝમ અને જેહાદની ગટર છે, સાફ કર્યા વિનાની, બૉલીવુડ સ્ટ્રાઇક્સ બેક જેવા હેશટેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હું તો કહુ છે કે મારા પર પણ કેસ કરી દો, જ્યાં સુધી હુ જીવતી છુ ત્યાં સુધી હું તમને બધાને એક્સપૉઝ કરતી રહીશ. બૉલીવુડ ડ્રગ્સ, નેપૉટિઝ્મ અને શોષણની ગટર છે, તુ મારા રાજ છુપાવ હું તારા રાજ છુપાવુ- કંગનાએ ફરી બૉલીવુડ પર કર્યા ટ્વીટ્સ
તેને પોતાના ટ્વીટમાં લખ્યું- મોટા સ્ટાર્સ માત્ર મહિલાઓને જ ઓબ્જેક્ટિફાઇ નથી કરતા પરંતુ યંગ છોકરીઓનુ શોષણ પણ કરે છે. તે સુશાંત સિંહ રાજપૂત જેવા યંગ સ્ટાર્સને ઉભરવા નથી દેતા. તે 50 વર્ષની ઉંમરે પણ સ્કૂલના બાળકોના રૉલ કરવા ઇચ્છે છે. જો તેમની સામે કંઇ ખોટુ પણ થઇ રહ્યું હોય તો પણ તે કોઇ સ્ટેન્ડ નથી લેતા.
કંગનાએ બીજા એક ટ્વીટમાં લખ્યું- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલિખિત કાયદો છે- તુ મારા ગંદા સિક્રેટ્સ છુપાવ, અને હું તમારા છુપાવુ, તેમની વફાદારીનો માત્ર આ એક પેમાનો છે. હું જ્યારથી પેદા થઇ છું ત્યારે આ કેટલાક ફિલ્મી પરિવારોને જ ઇન્ડસ્ટ્રી ચલાવતા જોઇ રહી છુ, છેવટે આ ક્યારે બદલાશે?
કંગનાએ આગળ લખ્યું- હું કેટલાય વર્ષોથી બૉલીવુડમાં શોષણ અને બુલિંગની ફરિયાદો કરી રહી છુ. આજે આ કારણે એક કલાકારનુ મૃત્યુ થઇ ગયુ. જો સુશાંતના મોતના બહાને બૉલીવુડની ગટર સાફ થઇ રહી છે, તો તેમને તકલીફ કેમ થઇ રહી છે. આનો પણ બધો હિસાબ મારી પાસે છે.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
Embed widget