શોધખોળ કરો

કંગનાએ ફરી એકવાર કરણ જૌહરને આડેહાથે લીધો, કહ્યું- ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેને કે તેના પપ્પાએ નથી બનાવી......

કંગના રનૌતે ફરી એકવાર ફિલ્મ મેકર અને પ્રૉડ્યૂસર કરણ જૌહર પર નિશાન તાક્યુ છે. તેને કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરણ જૌહર કે તેના પપ્પાએ નથી બનાવી. આ ઇન્ડસ્ટ્રી તે નાગરિકો અને દર્શકોએ બનાવી છે, જેને ટિકીટ ખરીદી છે. આ ઇન્ડસ્ટ્રી કરોડો દેશવાસીઓએ બનાવી છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે ફરી એકવાર ફિલ્મ મેકર અને પ્રૉડ્યૂસર કરણ જૌહર પર નિશાન તાક્યુ છે. તેને કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરણ જૌહર કે તેના પપ્પાએ નથી બનાવી. આ ઇન્ડસ્ટ્રી તે નાગરિકો અને દર્શકોએ બનાવી છે, જેને ટિકીટ ખરીદી છે. આ ઇન્ડસ્ટ્રી કરોડો દેશવાસીઓએ બનાવી છે. કંગના રનૌતે ટ્વીટમાં લખ્યું- ઇન્ડસ્ટ્રી માત્ર કરણ જૌહર કે તેના પપ્પાએ નથી બનાવી, બાબા સાહેબ ફાળકેથી લઇને દરેક કલાકાર અને મજૂરોએ બનાવી છે. તે ફૌજીઓએ જેને સીમાઓને બચાવી, તે નેતાએ જેને બંધારણની રક્ષા કરી છે, તે નાગરિકે જેને ટિકીટ ખરીદી છે અને દર્શકની ભૂમિકા નિભાવી, ઇન્ડસ્ટ્રી કરોડો ભારતવાસીઓએ બનાવી છે.
ઉલ્લેખનીય છે કે કંગના રનૌત સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કરણ જૌહર પર સતત આક્રમક છે. તેને કરણ જૌહર, મહેશ ભટ્ટ અને આદિત્ય ચૌપડા પર સુશાંતની હત્યાનો આરોપ લગાવ્યો હતો. તેને કહ્યું હતુ કે બૉલીવુડના મોટા ફિલ્મમેકર્સ અને પ્રૉડક્શન હાઉસે સુશાંતના કેરિયરની બરબાદ કરી. તેને કામ કરવા ના દીધો અને તેનુ કામ છીનવી લીધુ હતુ. કંગનાએ ફરી એકવાર કરણ જૌહરને આડેહાથે લીધો, કહ્યું- ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેને કે તેના પપ્પાએ નથી બનાવી...... થોડાક દિવસો પહેલા પણ કંગનાએ ટ્વીટ કરીને કરણ જૌહર પર નિશાન સાધ્યુ હતુ. તેને પોતાના ટ્વીટમાં હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતા ટ્વીટ કર્યુ હતુ. કરણ જૌહર મૂવી માફિયાનો દોષી છે, એટલે સુધી કે કેટલાયની જિંદગી બરબાદ કર્યા પછી પણ આઝાદીથી ફરી રહ્યો છે, તેના પર કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી. શું આપણા બધા માટે કોઇ આશા છે? બધુ પુરુ થયા બાદ તે અને તેની લકડબગ્ઘાની ગેન્ગ મારી તરફ આવશે... અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના રનૌતે બૉલીવુડ પર નેપૉટિઝ્મનો આરોપ લગાવ્યો, તેને કહ્યું કે, બૉલીવુડમાં માત્ર સ્ટાર કિડ્સને જ આગળ ધપાવાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget