શોધખોળ કરો

'મુલ્લાઓને લાઇનમાં ઉભા રાખીને ગોળીઓ મારી દો' - હૉટ એક્ટ્રેસની બહેને જમાતીઓ પર કર્યુ ટ્વીટ

દેશભરમાં કોરોનાનુ કારણ જમાતીઓ બની રહ્યાં છે, દેશના દરેક રાજ્યમાં જમાતીઓના કારણે કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે

મુંબઇઃ દેશભરમાં પોલીસ અને ડૉક્ટરો પર થઇ રહેલી હિંસા પર હવે એક્ટ્રેસ કંગનાની બહેન રંગોલી ચંદેલ ભડકી છે. રંગોલીએ એક વિવાદિત ટ્વીટ કરીને જમાતીઓને ગોળીઓ મારી દેવાની વાત કહી છે. આ ટ્વીટ ટ્રૉલ થયા બાદ આવ્યુ હતુ. દેશભરમાં કોરોનાનુ કારણ જમાતીઓ બની રહ્યાં છે, દેશના દરેક રાજ્યમાં જમાતીઓના કારણે કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. વળી બીજી બાજુ ડૉક્ટરો અને પોલીસકર્મીઓ પર હુમલાઓ પણ થઇ રહ્યાં છે. મુલ્લાઓને લાઇનમાં ઉભા રાખીને ગોળીઓ મારી દો' - હૉટ એક્ટ્રેસની બહેને જમાતીઓ પર કર્યુ ટ્વીટ રંગોલીએ ટ્વીટ કરતાં કહ્યું કે, એક જમાતી કોરોના વાયરસથી મરી ગયો. જ્યારે ડૉક્ટરો અને પોલીસકર્મી તેને ચેક કરવા ગયા તો તેમના પર હુમલો કરે છે. અને મારી નાંખે છે. સેક્યૂલર મીડિયા અને ફેક મુલ્લાઓને એક લાઇનમાં ઉભા રાખીને ગોળી મારી દેવી જોઇએ. આપણે ઇતિહાસની પરવા ના કરવી જોઇએ કે કોઇ આપણને નાઝી કહેશે, જિંદગી ફેક ઇમેજથી વધુ કિંમતી છે. રંગોલી આ ટ્વીટ બાદ ટ્વીટર પર લોકોએ તેના આ નિવેદનને ખોટુ ગણાવ્યુ. આના કારણે સતત રંગોલી ટ્રૉલ થઇ બાદમાં તેને પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરતા વધુ એક ટ્વીટ કર્યુ હતુ. મુલ્લાઓને લાઇનમાં ઉભા રાખીને ગોળીઓ મારી દો' - હૉટ એક્ટ્રેસની બહેને જમાતીઓ પર કર્યુ ટ્વીટ બાદમાં રંગોલીએ વધુ એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં તેને ડૉક્ટરો પર હુમલા કરનારાને દેશદ્રોહી કહ્યા હતા. રંગોલીએ ટ્વીટ કર્યુ- આપણું બંધારણ કહે છે કે આતંકવાદનો કોઇ ધર્મ નથી હોતો. તો પછી એવુ કેમ કહેવામાં આવી રહ્યું છે કે મે કોઇ એક ધર્મના લોકોને ગોળી મારવાનુ કહ્યું છે. મેને સ્પષ્ટપણે કહ્યું છે કે જે ડૉક્ટરો પર હુમલો કરી રહ્યાં છે સરકાર તેમની પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરી રહી છે, તો તેનો અર્થ તે આતંકવાદી થયા. તો પછી આટલુ બધુ મરચુ કેમ? દેશભરમાં કોરોનાનુ કારણ જમાતીઓ બની રહ્યાં છે, દેશના દરેક રાજ્યમાં જમાતીઓના કારણે કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget