શોધખોળ કરો

TV એક્ટ્રેસના પ્રાઈવેટ ફોટો અને ઈન્ટીમેટ વીડિયો લીક, સોશિયલ મીડિયામાં હંગામો

દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રીઓમાંની એક જ્યોતિ રાય હાલમાં ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. કારણ કે તેનો પ્રાઈવેટ વીડિયો લીક થઈ ગયો છે.

Jyothi Rai Private Video Viral: દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રીઓમાંની એક જ્યોતિ રાય હાલમાં ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. કારણ કે તેનો પ્રાઈવેટ વીડિયો લીક થઈ ગયો છે. આ પછી અભિનેત્રીની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યોતિની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે, ઘણા લોકો તેને પસંદ કરે છે. થોડા સમય પહેલા એક એક્સ યુઝર દ્વારા એક્ટ્રેસને ધમકી આપવામાં આવી હતી. 

View this post on Instagram
 
A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj)

હવે જ્યોતિની તસવીરો અને પ્રાઈવેટ વીડિયો સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા છે. જ્યોતિના ચાહકો ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા છે. ઘણા યુઝર્સે ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. ચાહકોએ આવા કામ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહીની માંગ પણ કરી છે. આ સમગ્ર મામલે હજુ સુધી જ્યોતિ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. જ્યારે, જ્યોતિ રાય કન્નડ ટેલિવિઝનનો પ્રખ્યાત ચહેરો છે. ટીવી સિવાય જ્યોતિએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં અભિનેત્રી શો ગુપેદંતા  માનુસુમાં જોવા મળે છે.

View this post on Instagram
 
A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj)

હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, એક યુઝરે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના ઘણા વીડિયો અને પ્રાઈવેટ ફોટા વાયરલ કર્યા હતા. આ પછી અજાણ્યા વ્યક્તિએ અભિનેત્રીને એમ પણ કહ્યું કે તે તેનો વીડિયો યુટ્યુબ પર અપલોડ કરી દેશે. લોકપ્રિય અને પ્રતિષ્ઠિત અભિનેત્રી સાથે આવું થતું જોઈને તેના ચાહકો ખૂબ નારાજ છે. ચાહકોએ અભિનેત્રીની ગોપનીયતાનો ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર બેંગલુરુ પોલીસને ટેગ કરી રહ્યાં છે અને આ કેસની વહેલી તકે તપાસની માંગ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj)

કોણ છે જ્યોતિ રાય ?

જ્યોતિ રાય કન્નડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મોથી કરી હતી, પરંતુ થોડા સમય પછી તે ટીવી ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી. તેની અભિનય કારકિર્દીમાં તેણે અત્યાર સુધીમાં 20 થી વધુ શોમાં કામ કર્યું છે. તે તેના પ્રખ્યાત પાત્ર બંદે બારાતવા કાલા માટે જાણીતી છે. આ સિવાય તેણે સીતારામ કલ્યાણ, ગંધાદા ગુડી, 99 અને દિયા વર્ણપતલા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં અભિનેત્રી ટીવી શો ગુપેદંતા  માનુસુમાં જોવા મળે છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Embed widget