શોધખોળ કરો

ડ્રગ્સ સાથે ઝડપાયેલી આ હૉટ એક્ટ્રેસ ભાજપની સભ્ય હોવાનો ધડાકો, ભાજપે શું કહ્યું?

સીબીબીએ બુધવારે કહ્યું રાગિનીને નોટિસ મોકલીને હાજર થવા કહ્યુ હતુ, રાગિનીએ વકીલો મારફતે સોમવાર સુધીનો સમય માંગ્યો હતો, બાદમાં તેને શુક્રવારે હાજર થવાનુ કહેવામાં આવ્યુ હતુ. પોલીસનુ કહેવુ છે કે, અભિનેત્રી ખુદ ડ્રગ્સ પેડલરના સંપર્કમાં હતી, અને ડ્રગ્સ કેસમાં તે આરોપી છે

બેગ્લુંરુઃ કન્નડ અભિનેત્રી રાગિની દ્વિવેદીનુ નામ ડ્રગ્સ કેસમાં બહાર આવ્યુ છે, પોલીસે અભિનેત્રી સહિત પાંચ લોકોની ડ્રગ્સની હેરાફેરી મામલે ધરપકડ કરી છે, અને હાલ તમામ પોલીસ કસ્ટડીમાં છે. જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામા આવ્યા હોવાની જાણકારી ખુદ કેન્દ્રીય અપરાધ શાખાસ-સીસીબીએ આપી છે. જોકે, આ એક્ટ્રેસનુ નામ બીજેપી સાથે હોવાનુ સામે આવી રહ્યું છે. ખાસ વાત છે કે, આ પહેલા સીસીબીએ એક્ટ્રેસ રાગિની દ્વિવેદી અને બે લોકોને ઝડપ્યા હતા. ધરપકડ પહેલા સીસીબીએ રાગિનીના ઘરે રેડ કરી હતી, સીસીબીની ટીમ સવારે છ વાગે રાગિનીના ઘરે પહોંચી હતી, અને તપાસ કરી બાદમાં બપોરે ઓફિસમાં લાવીને કલાકો સુધી પુછપરછ કરી હતી. ડ્રગ્સ સાથે ઝડપાયેલી આ હૉટ એક્ટ્રેસ ભાજપની સભ્ય હોવાનો ધડાકો, ભાજપે શું કહ્યું? સીબીબીએ બુધવારે કહ્યું રાગિનીને નોટિસ મોકલીને હાજર થવા કહ્યુ હતુ, રાગિનીએ વકીલો મારફતે સોમવાર સુધીનો સમય માંગ્યો હતો, બાદમાં તેને શુક્રવારે હાજર થવાનુ કહેવામાં આવ્યુ હતુ. પોલીસનુ કહેવુ છે કે, અભિનેત્રી ખુદ ડ્રગ્સ પેડલરના સંપર્કમાં હતી, અને ડ્રગ્સ કેસમાં તે આરોપી છે.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ રાગિની દ્વિવેદી બીજેપી પાર્ટીની સભ્ય છે, અને વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેને ખુદ બીજેપી માટે પ્રચાર કર્યો હતો. જોકે ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસનુ નામ બહાર આવતા બીજેપીએ તેનાથી દુરી બનાવી લીધી છે. એક્ટ્રેસની ધરપકડ બાદ બીજેપી પ્રવક્તા ગણેશ કાર્ણિકે કહ્યું કે, અભિનેત્રીએ જે કર્યુ તેના માટે તે ખુદ જવાબદાર છે, પાર્ટી કોઇપણ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓની વિરુદ્ધમાં છે. વર્ષ 2019માં એક્ટ્રેસે બીજેપી માટે સ્વયં પ્રચાર કર્યો હતો, તે ભાજપની કોઇ સભ્ય નથી, અને બીજેપીએ તેનો કોઇપણ પ્રકારના પ્રચારની જવાબદારી ન હતી આપી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
Monsoon Update: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર
Embed widget