શોધખોળ કરો
Advertisement
કરીના કપૂર બની ફરી માતા, જાણો દીકરી જન્મી કે દીકરો ?
કરીનાને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં શનિવરા રાત્રે દાખલ કરાઈ હતી અને ત્યાં તેણે પુત્રને જન્મ આપ્યો છે. તૈમૂરનો જન્મ 2016માં થયો હતો.
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર બીજી વાર માતા બની છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનને ત્યાં પુત્ર જન્મ્યો છે. કરીના કપૂર-સૈફને આ પહેલા તૈમૂર નામે દીકરો છે. કરીનાને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં શનિવારે રાત્રે દાખલ કરાઈ હતી અને ત્યાં તેણે પુત્રને જન્મ આપ્યો છે. તૈમૂરનો જન્મ 2016માં થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement