શોધખોળ કરો

કરીના કપૂરની ડિલીવરી થયા બાદ તરતજ ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યુ 'ઔરંગઝેબ' અને 'બાબર', જાણો કારણ

સોશ્યલ મીડિયા પર બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકો અને સૈફ - કરીનાના ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યાં છે. પરંતુ કેટલાક લોકો બેબી બૉયના નામને લઇને સૈફ અને કરીના કપૂર ખાનને ટ્રૉલ કરી રહ્યાં છે

મુંબઇઃ કરીના કપૂર ખાને આજે સવારે 9 વાગે એક બેબી બૉયને જન્મ આપ્યો, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બીજીવાર પેરેન્ટ્સ બન્યા છે. આને લઇને આખો કપૂર અને પટૌડી પરિવાર ખુશ છે. સોશ્યલ મીડિયા પર બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકો અને સૈફ - કરીનાના ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યાં છે. પરંતુ કેટલાક લોકો બેબી બૉયના નામને લઇને સૈફ અને કરીના કપૂર ખાનને ટ્રૉલ કરી રહ્યાં છે. ટ્રૉલ કરવાનુ કારણ સૈફ અને કરીનાના મોટા દીકરાનુ નામ છે, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે તેમને મોટા દીકરા પર કટાક્ષ કરી રહ્યાં છે. તેમનુ કહેવુ છે કે આ બેબીનુ નામ બાબર કે ઔરંગઝેબ રાખજો. ટ્વીટર પર બાબર અને ઔરંગઝેબ ટ્રેન્ડ કરી રહ્યું છે. કેટલાય લોકો કરીનાને બેબી જન્મવાની ખબરને શેર કરતાં બાબર અને ઔરંગઝેબ આવી ગયો, લખી રહ્યાં છે.
તૈમૂરના નામને લઇને વિવાદ ખરેખરમાં વર્ષ 2016માં ડિસેમ્બરમાં જ્યારે કરીના કપૂર ખાને પહેલા દીકરાને જન્મ આપ્યો, તો તેના નામને લઇને ખુબ વિવાદ થયો. સૈફ અને કરીના કપૂરના દીકરાનુ નામ તૈમૂર અલી ખાન રાખ્યુ હતુ. આ નામ રાખવા પર કેટલાય સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓએ આનો વિરોધ કર્યો હતો. કેટલાય લોકો આના પર આપત્તિ દર્શાવીને વિરોધ કર્યો હતો. કેટલાક લોકો કહી રહ્યાં હતા કે આટલા મોટા સેલેબ્સ કઇ રીતે દેશમાં આક્રમણકારી રહેલા તૈમૂરના નામ પર પોતાના દીકરાનુ નામ રાખી શકે છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Embed widget