શોધખોળ કરો

એક્ટ્રેસ કરીના કપૂરનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, જાણો કોનો માન્યો આભાર ?

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી કે તેણીનો કોવિડ -19  રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી કે તેણીનો કોવિડ -19  રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કરીના કપૂર અને અમૃતા અરોરા કરન જોહરના ઘરે પાર્ટીમાં હાજર રહ્યા બાદ સંક્રમિત થયા  હતા. નવા વર્ષની શરુઆત પહેલા કરીના કપૂર ખાનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ફેન્સ માટે મહત્વના સમાચાર છે.

કરીના કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે આ વાતની પુષ્ટી તેણે પોતે કરી છે. કોવિડ 19 ટેસ્ટ થયા બાદ નેગેટિવ રિપોર્ટ આવતા તેણે પોતાના ફેન્સને આ ખુશી સમાચાર આપ્યા છે. બેબોએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરી આ વાતની જાણકારી આપી છે અને સાથે તેણે તમામ લોકોનો આભાર માન્યો, જેમણે આ મુશ્કેલ સમયમાં તેના પરિવારનો સાથ આપ્યો અને તેનું ધ્યાન રાખ્યું હતું.

એક્ટ્રેસ કરીના કપૂરનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, જાણો કોનો માન્યો આભાર ?

પોતાના નિવેદનમાં કરીનાએ સૌથી પહેલા પોતાની મોટી બહેન કરિશ્મા કપૂરનું પરિવારનું ધ્યાન રાખવા માટે આભાર વ્યક્ત કર્યો હતો, સાથે જ પતિ અને મિત્રોનો ઉલ્લેખ કર્યો છે. કરીનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું,  મારો કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ભયંકર સ્વપ્નમાંથી બહાર નીકળવામાં મને મદદ કરવા બદલ હું મારી બહેનનો આભાર માનું છું. મારી બેસ્ટ ફ્રેન્ડ અમૃતા, અમે બંનેએ તે કરી બતાવ્યું.  મારો પરિવાર, મિત્રો, પૂની, નૈના અને મારા માટે પ્રાર્થના કરનારા દરેકનો આભાર. ચાહકોનો પણ આભાર. BMC ખૂબ જ સક્રિય રહ્યું. આ સાથે, SRL લેબ્સ જે બેસ્ટ રહી. 

આ સિવાય કરીનાએ અંતમાં કંઈક કહ્યું છે- 'અને અંતમાં હું મારા પતિ સૈફ, જે આટલા દિવસો સુધી હોટલના રૂમમાં કેદ રહ્યા, તે પણ આટલી સહનશીલતા સાથે, પરિવારથી દૂર. દરેકને મેરી ક્રિસમસ, સુરક્ષિત રહો. ચલો હવે બાય, મારા  મારા બાળકોને  ખૂબ જ કિસ કરવાની છે.

કરીના કપૂર ખાને  કરન  જોહરની ડિનર પાર્ટીમાં અમૃતા અરોરા, સીમા ખાન અને મહિપ કપૂર સાથે હાજરી આપી હતી. તરત જ, તે બધા કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું,  જ્યારે કરણ અને તેના પરિવારનો કોવિડ -19 રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ટોપ સ્ટોરી

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget