શોધખોળ કરો

હૉલીવુડની આ સુપરસ્ટાર એક્ટ્રેસ 26 વર્ષની એક્ટ્રેસ સાથે લેસ્બિયન સેક્સ સંબંધ સીન માટે થઈ સંપૂર્ણ નગ્ન, જાણો શું કહ્યું?

ખરેખરમાં આ એક હૉલીવુડ મૂવી છે, જેમાં 44 વર્ષીય અભિનેત્રી કેટ વિન્સલેટ તેની સાથે 26 વર્ષીય એક્ટ્રેસ સોઇર્સે રોનન સાથે લેસ્બિયન સેક્સ સીન ભજવી રહી છે

મુંબઇઃ હૉલીવુડ સ્ટાર કેટ વિન્સલેટ અને યુવા સ્ટાર અભિનેત્રી સોઇર્સે રોનનનો એક સેક્સ સીન સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો, ખરેખર આ એક હૉલીવુડ ફિલ્મનો એક ભાગ છે, જેમાં બન્ને એક્ટ્રેસે લેસબિયન બનીને આ સીનને પરફોર્મ કર્યો છે. કેટ વિન્સલેટ ફિલ્મ ટાઇટેનિકને લઇને ભારતમાં જબરદસ્ત ફેમસ થઇ હતી. ખરેખરમાં આ એક હૉલીવુડ મૂવી છે, જેમાં 44 વર્ષીય અભિનેત્રી કેટ વિન્સલેટ તેની સાથે 26 વર્ષીય એક્ટ્રેસ સોઇર્સે રોનન સાથે લેસ્બિયન સેક્સ સીન ભજવી રહી છે. આ ફિલ્મની કહાની એવી છે કે શિકારી એક પરણીત સ્ત્રી સાથે રિલેશનશીપમાં રહે છે, અને બન્ને વચ્ચે લેસ્બિયન સંબંધ બંધાય છે. કેટ ફિલ્મમાં મેરીના રૉલમાં છે, આ સીનમાં બન્ને એક્ટ્રેસ નગ્ન અવસ્થામાં હૉટ સીન આપતા દેખાઇ રહ્યાં છે, આનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. હૉલીવુડની આ સુપરસ્ટાર એક્ટ્રેસ 26 વર્ષની એક્ટ્રેસ સાથે લેસ્બિયન સેક્સ સંબંધ સીન માટે થઈ સંપૂર્ણ નગ્ન, જાણો શું કહ્યું? ફિલ્મનો હૉટ સીન આપ્યા બાદ એક્ટ્રેસ કેટ વિન્સલેટે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું 45 વર્ષની છુ, અને મારી પાર્ટનર મારાથા અડધી ઉંમરની 26ની છે. મને 40 વર્ષે પણ બાળકો છે. હુ આ સીનને લઇને ઉત્સાહિત છું, આ હુ કેવી રીતે કરી શકુ છુ, મારી પાસે પણ 20 વર્ષ પહેલા આવુ શરીર ન હતુ. કેટે કહ્યું કે, સોઇર્સે રોનન મારાથી અડધી ઉંમરની છે, અને તેની બૉડી એકદમ હૉટ છે. કેટ વિન્સલેટ અગાઉ પણ આવા હૉટ અને બૉલ્ડ સીન આપીને ચર્ચામાં આવી ચૂકી છે, તેને વર્ષ 1997માં ફિલ્મ ટાઇટેકનિક દરમિયાન તેને સાથી કલાકાર લિયોનાર્ડો ડીકેપ્રિયોન સાથે આવા હૉટ સીન આપ્યા હતા. હૉલીવુડની આ સુપરસ્ટાર એક્ટ્રેસ 26 વર્ષની એક્ટ્રેસ સાથે લેસ્બિયન સેક્સ સંબંધ સીન માટે થઈ સંપૂર્ણ નગ્ન, જાણો શું કહ્યું?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Embed widget