શોધખોળ કરો

'KGF ચેપ્ટર 2'નું ટીઝર રિલીઝ : રૉકીનો શાનદાર એક્શન અંદાજ જોવા મળ્યો

મોસ્ટ અવેટેડ ફિલ્મ 'KGF ચેપ્ટર 2'નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ટીઝરને નક્કી કરવામાં આવેલી તારીખની એક દિવસ પહેલા જ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

KGF Chapter 2 Teaser: મોસ્ટ અવેટેડ ફિલ્મ 'KGF ચેપ્ટર 2'નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ટીઝરને નક્કી કરવામાં આવેલી તારીખની એક દિવસ પહેલા જ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 'KGF ચેપ્ટર 2'નું ટીઝર સુપરસ્ટાર યશના જન્મદિવસ એટલે કે 8 જાન્યુઆરીના દિવસે રિલીઝ થવાનું હતું પરંતુ એ પહેલા જ રિલીઝ કરી દીધુ છે. ટીઝરને હોમબેલ ફિલ્મ્સ યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.
">
ફિલ્મનું ડિરેક્શન પ્રશાંત નીલે કર્યું છે. પ્રોડક્શન વિજય કિરાગંદૂરે કર્યું છે. ફિલ્મમાં સંજય દત્ત અધીરાનો રોલ ભજવે છે. આ ઉપરાંત ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ પણ છે. ફિલ્મનું પ્રોડક્શન છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે. આ ફિલ્મ પહેલાં ઓક્ટોબર, 2020માં રિલીઝ કરવાની હતી પરંતુ કોરોનાને કારણે કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. 'KGF'નો પહેલો પાર્ટ 2018માં રિલીઝ થયો હતો. કન્નડ, તમિળ, તેલુગુ તથા હિંદીમાં આવેલી આ ફિલ્મે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. આ પહેલી કન્નડ મૂવી હતી, જેણે 250 કરોડથી વધુની કમાણી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો

બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ

બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન

વિડિઓઝ

US Iran Deal : અમેરિકા-ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત પૂર્ણ
Donald Trump : ઈરાન સાથે શાંતિવાર્તા વચ્ચે ટ્રમ્પે ફરી આપી હુમલાની ધમકી
Mumbai Monsoon : મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Gujarat Rain Update : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain Forecast : અમદાવાદ સહિત ગુજરાતમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: કાલે દેશના આ 15 રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
બુધ ગોચર 2026: 7 જુલાઈ સુધી આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન, થઈ શકે છે મોટું આર્થિક નુકસાન
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  

ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા

Embed widget