શોધખોળ કરો

શું Kiara Advani અને Siddharth Malhotra જાન્યુઆરીમાં કરી રહ્યા છે લગ્ન? જાણો સચ્ચાઈ

Kiara Advani Siddharth Malhotra: કિયારા અને સિદ્ધાર્થના જાન્યુઆરીમાં લગ્ન થવાની અફવાઓ ચર્ચામાં છે. બીજી તરફ, તેમના નજીકના સૂત્રોએ આ કપલના લગ્નના સમાચારને લઈને મોટો ખુલાસો કર્યો છે.

Kiara Advani Siddharth Malhotra January Wedding Truth: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડના સૌથી લોકપ્રિય રિયલ લાઈફ કપલ્સમાંથી એક છે. 'યોદ્ધા' અભિનેતા અને 'ગોવિંદા નામ મેરા' અભિનેત્રીએ પ્રખ્યાત ચેટ શો કોફી વિથ કરણ 7 માં તેમના સંબંધો વિશે કબૂલાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે કિયારા અડવાણીએ પુષ્ટિ કરી કે તે અને સિદ્ધાર્થ મલ્હોત્રા 'મિત્રો કરતાં વધુ' છે. તે જ સમયે 'કબીર સિંહ'ના તેના સહ-અભિનેતા શાહિદ કપૂરે પણ સંકેત આપ્યો હતો કે આ કપલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. ત્યારથી અફવાઓ ચાલી રહી છે કે આ કપલ જાન્યુઆરીમાં લગ્ન કરી શકે છે. શું તમે જાણો છો આ સમાચારમાં સત્ય શું છે?

View this post on Instagram
 
A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

કિયારા અને સિદ્ધાર્થ જાન્યુઆરીમાં લગ્ન કરશે?

લાંબા સમયથી એવી અફવા ચાલી રહી છે કે 'શેરશાહ'ની લીડ જોડી તેમના સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે અને ટૂંક સમયમાં જ લગ્ન કરશે. એવી પણ અફવા ચાલી રહી છે કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જાન્યુઆરી 2023માં લગ્નના બંધનમાં બંધાવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જાન્યુઆરીમાં લગ્ન નથી કરી રહ્યા. શેરશાહ કપલના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, "આ માત્ર અફવાઓ છે અને હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. પહેલા નવેમ્બર, પછી ડિસેમ્બર અને હવે જાન્યુઆરી."એવી કોઈ તારીખ નક્કી થઈ જ નથી.

સિદ્ધાર્થ મલ્હોત્રા વર્ક ફ્રન્ટ

તે જ સમયે, સિદ્ધાર્થ મલ્હોત્રા રોમેન્ટિક થ્રિલર 'મિશન મજનૂ'માં જોવા મળશે, જે નેટફ્લિક્સ પર OTT રિલીઝ માટે તૈયાર છે. અભિનેતા હાલમાં એક્શન થ્રિલર 'યોદ્ધા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. સિદ્ધાર્થ હિટમેકર રોહિત શેટ્ટીની કોપ થ્રિલર શ્રેણી 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' સાથે તેની ભવ્ય OTT ડેબ્યૂ પણ કરી રહ્યો છે જે એમેઝોન પ્રાઇમ વિડિયો પર ટૂંક સમયમાં રિલીઝ થશે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget