શોધખોળ કરો
Advertisement
જિમમાં એક્સરસાઈઝ કરતી જોવા મળી એક્ટ્રેસ Kiara Advani, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણી માલદીવમાં પોતાના રૂમર બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ન્યૂ યર સેલિબ્રેશન કરી મુંબઈ પરત ફરી છે.
ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણી માલદીવમાં પોતાના રૂમર બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ન્યૂ યર સેલિબ્રેશન કરી મુંબઈ પરત ફરી છે. કિયારા હાલ જિમમાં પરસેવો પાડી રહી છે. કિયારા અડવાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
કિયારા અડવાણીએ વીડિયો શેર કરતા લખ્યું "2021 માટે તૈયાર થઈ રહી છે" કિયારા અડવાણી ફિલ્મ કબીર સિંહમાં જોવા મળી હતી. અગાઉ તેમણે સોશિયલ મીડિયા પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરી હતી. કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એરપોર્ટ પર પણ જોવા મળી હતી. કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ શેર શાહમાં જોવા મળશે.
કિયારા અડવાણી બોલિવૂડ અભિનેત્રી છે અને તેણે ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. કિયારા અડવાણીના વીડિયો સોશિયલ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
કિયારા બોલિવૂડ એક્ટ્રેસ છે અને તેણે ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને તેની ફિલ્મોબોક્સ ઓફિસ પર પસંદ છે. કિયારા અડવાણી અવારનવાર બિકીનીમાં પોતાની તસવીરો શેર કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement