શોધખોળ કરો

મંડપમાં સિદ્ધાર્થ મલ્હોત્રાને જોઈએ કિઆરા થઈ હતી ઈમોશનલ, જાણો બીજુ શું કહ્યું ?

કિઆરા અને  સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સ્ટાર કપલ પહેલીવાર એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યું હતું. કિઆરા અડવાણીએ અહીં પ્રથમ વખત સિદ્ધાર્થ સાથેના  લગ્નને લઈ વાત કરી હતી.

મુંબઈ: કિઆરા અડવાણી અને  સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સ્ટાર કપલ પહેલીવાર એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યું હતું. કિઆરા અડવાણીએ અહીં પ્રથમ વખત સિદ્ધાર્થ સાથેના  લગ્નને લઈ વાત કરી હતી. અભિનેત્રીએ  જણાવ્યું કે લગ્નના સમયે તે શું અનુભવી રહી હતી.  જ્યારે  સિદ્ધાર્થે પણ કિઆરાને પત્ની કહીને ખૂબ ગર્વ મહેસૂસ કર્યો હતો. કિઆરા અડવાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કિઆરા સાડી પહેરીને સ્ટેજ પર લગ્ન અને પતિ સિદ્ધાર્થ વિશે વાત કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કિઆરા અડવાણીને હોસ્ટ મનીષ પોલ લગ્નને લઈ પ્રશ્ન પૂછે છે. જેના પર નવી દુલ્હન કિઆરાએ કહ્યું, હું ખૂબ જ ઈમોશનલ હતી. પંરતુ જ્યારે દરવાજો ખુલ્લો અને મે સિદ્ધાર્થને જોયો તો મને અંદરથી અહેસાસ થયો. હા મારા લગ્ન થઈ રહ્યા છે. હું આ ફિલિંગ સાથે આગ જતી રહી. મારા લગ્ન તેની સાથે થઈ રહ્યા હતા જેને હું સૌથી વધુ પ્રેમ કરતી હતી.

એક્ટ્રેસ કિઆરા અડવાણીને સ્ટેજ પર સિદ્ધાર્થ ચિયર કરવા આવે છે. પત્નીને ગળે લગાવી તેની મદદ કરતા સીડીની નીચે ઉતારે છે. હવે સોશિયલ મીડિયા પર  આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કિઆરાને સ્ટાર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કરણ જોહર પણ જોવા મળ્યા હતા. 

View this post on Instagram
 
A post shared by KIARA (@kiaraaliaadvani)

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ રાજસ્થાનમાં ફેબ્રુઆરી 2023માં લગ્ન કર્યા હતા. બંનેએ પ્રથમ રિસેપ્શન દિલ્હીમાં આપ્યું હતું.  બાદમાં આ સ્ટાર કપલે મુંબઈમાં  બોલિવૂડના લોકો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું.  આ પાર્ટીમાં કરણ જોહર, વરુણ ધવન, નતાશા દલાલ, અજય દેવગન, કાજોલથી લઈને કરીના કપૂર, દિશા પટની અને શનાયા કપૂર સહિતના તમામ સ્ટાર્સ જોવા મળ્યા હતા. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો કિઆરા અડવાણી સાઉથ એક્ટર રામ ચરણ સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ફિલ્મનું નામ RC15 છે. RC15 એક પૈમ-ઈન્ડિયા ફિલ્મ હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Embed widget