શોધખોળ કરો

ફેસબુક પર ભડકાઉ ભાષણ આપવુ આ એક્ટરને ભારે પડ્યુ, પોલીસે પકડીને કર્યો જેલ ભેગો

ગુરુવારે એક્ટર એઝાઝ ખાને એક ફેસબુક લાઇવ કર્યુ હતુ, આ વીડિયોમાં તેને કેટલીક સાંપ્રદાયિક વાતો કહી અને લોકોની ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો

નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉનની સ્થિતિ છે, આની વચ્ચે એક્ટર એઝાઝ ખાન પોતાના વિવાદિત અને ભડકાઉ ભાષણને લઇને ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, આ વખતે તેના પર પોલીસે કાર્યવાહી કરી હોવાથી ચર્ચામાં આવ્યો છે. એક્ટર એઝાઝ ખાનને પોતાનુ ભડકાઉ ભાષણ ભારે પડી ગયુ છે. કેમકે મુંબઇ પોલીસે શનિવારે સાંજે તેની ધરપકડ કરી લીધી છે. એક્ટરની સામે આઇપીસીની કલમ 53A, 117, 121, 117, 188, 501, 504, 505(2) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે એક્ટર એઝાઝ ખાને એક ફેસબુક લાઇવ કર્યુ હતુ, આ વીડિયોમાં તેને કેટલીક સાંપ્રદાયિક વાતો કહી અને લોકોની ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. ફેસબુક પર ભડકાઉ ભાષણ આપવુ આ એક્ટરને ભારે પડ્યુ, પોલીસે પકડીને કર્યો જેલ ભેગો એઝાઝ ખાને વીડિયોમાં કહ્યું હતુ કે, કીડી મરી જાય તો મુસલમાન જવાબદાર, હાથી મરી જાય તો મુસલમાન જવાબદાર, દિલ્હીમાં ભૂકંપ આવે તો મુસલમાન જવાબદાર. પણ ક્યારેય તમે વિચાર્યુ છે કે આ બધા પાછળ કોનુ કાવતરુ છે? એઝાઝ ખાનના આ ભડકાઉ ભાષણ બાદ લોકોએ એક્ટરની ધરપકડ કરવાની માંગ કરી હતી, બાદમાં પોલીસે તરતજ કાર્યવાહી કરતા એક્ટરની ધરપકડ કરી લીધી હતી.

ટોપ સ્ટોરી

Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર
Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Embed widget