શોધખોળ કરો

લૉકડાઉનમાં મુશ્કેલીમાં મુકાયેલા ગરીબોની મદદે આવી આ સ્ટારની પત્ની, 95000 લોકોને આપી ભોજન કિટ

ગૌરી ખાને ગરીબો અને મજૂરોને 95000 મીલ્સ વહેંચ્યા છે, સોશ્યલ મીડિયા પર આ કામની ખુબ પ્રસંશા થઇ રહી છે

મુંબઇઃ દેશભરમાં લૉકડાઉનના કારણે દેશમાં ગરીબો અને મજૂરો એકદમ ખરાબ સ્થિતિમાં મુકાઇ ગયા છે, ખાવા-પીવાને લઇને મુશ્કેલીમાં મુકાયેલા ગરીબોની વ્હારે હવે ગૌરી ખાન આવી છે. ગૌરી ખાન શાહરૂખ ખાનની પત્ની અને પ્રૉડ્યૂસર છે. ગૌરી ખાને ગરીબો અને મજૂરોને 95000 મીલ્સ વહેંચ્યા છે, સોશ્યલ મીડિયા પર આ કામની ખુબ પ્રસંશા થઇ રહી છે. લૉકડાઉનમાં મુશ્કેલીમાં મુકાયેલા ગરીબોની મદદે આવી આ સ્ટારની પત્ની, 95000 લોકોને આપી ભોજન કિટ ગૌરી ખાને પોતાના મીર ફાઉન્ડેશનની પૉસ્ટને શેર કરતાં જાણકારી આપી છે, રોટી બેન્ક ફાઉન્ડેસને મીર ફાઉન્ડેશનના સહયોગથી મુંબઇના ગરીબ લોકોને 95000 મીલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ એક શરૂઆત છે, હજુ વધુ આવુ કામ કરવાનુ છે.
આ પહેલા શાહરૂખ ખાને પણ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સરકારમાં દાન આપ્યુ હતુ, સાથે મહારાષ્ટ્રમાં 25000 પીપીઇ કિટ આપવાની પણ જાહેરાત કરી હતી. લૉકડાઉનમાં મુશ્કેલીમાં મુકાયેલા ગરીબોની મદદે આવી આ સ્ટારની પત્ની, 95000 લોકોને આપી ભોજન કિટ નોંધનીય છે કે, હાલ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10815 પર પહોંચી છે, અને 353 લોકો મોતને ભેટ્યા ચે. આમાં 1190 લોકો સાજા થઇને ઘરે પણ પહોંચ્યા છે.

ટોપ સ્ટોરી

Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ
Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ 
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ
Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી
રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી
IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે ટીમ જાહેર, બે નવા ચહેરા સામેલ, જુઓ 15 સભ્યોનું પૂરું સ્ક્વોડ
IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે ટીમ જાહેર, બે નવા ચહેરા સામેલ, જુઓ 15 સભ્યોનું પૂરું સ્ક્વોડ
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 3 દિગ્ગજો થયા બહાર
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 3 દિગ્ગજો થયા બહાર
UPI પર ચાર્જ: શું સરકાર નિર્ણય પાછો ખેંચશે? ઉચ્ચ અધિકારીએ આપ્યો મોટો જવાબ
UPI પર ચાર્જ: શું સરકાર નિર્ણય પાછો ખેંચશે? ઉચ્ચ અધિકારીએ આપ્યો મોટો જવાબ
ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: 44 બેઠકો પર થશે મતદાન, 11 ઓક્ટોબરે વોટિંગ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: 44 બેઠકો પર થશે મતદાન, 11 ઓક્ટોબરે વોટિંગ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ભાવનગર નકલી દારૂ કેસમાં મોટો ખુલાસો: 500 પેટી નકલી વિદેશી દારૂ વેચાયો, રેલવે ક્વાર્ટરમાં ચાલતી ફેક્ટરી!
ભાવનગર નકલી દારૂ કેસમાં મોટો ખુલાસો: 500 પેટી નકલી વિદેશી દારૂ વેચાયો, રેલવે ક્વાર્ટરમાં ચાલતી ફેક્ટરી!
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ODI શ્રેણી: 9 સ્ટાર ખેલાડીઓ બહાર, ટીમમાં થશે નવા ચહેરાઓની એન્ટ્રી!
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ODI શ્રેણી: 9 સ્ટાર ખેલાડીઓ બહાર, ટીમમાં થશે નવા ચહેરાઓની એન્ટ્રી!
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
Embed widget