શોધખોળ કરો

માધુરી દીક્ષિતે Kacha Badam ગીત પર રિતેશ દેશમુખ સાથે લગાવ્યા ઠુમકા, વીડિયો જોઇ દિવાના થયા ફેન્સ

માધુરી દીક્ષિતે રિતેશ દેશમુખ સાથે આ ગીત પર રીલ બનાવી છે. આ સાથે તેના સિગ્નેચર સ્ટેપ્સ પણ કર્યા હતા

મુંબઇઃ હવે તો બોલિવૂડ સેલેબ્સ પણ રીલ બનાવવામાં પાછળ પડતા નથી. થોડા સમય પહેલા કચ્ચા બદામ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેના પર લોકો રીલ બનાવી રહ્યા છે. હવે આ લિસ્ટમાં ધક-ધક ક્વીન માધુરી દીક્ષિત પણ જોડાઈ ગઈ છે. માધુરી દીક્ષિતે રિતેશ દેશમુખ સાથે આ ગીત પર એક વીડિયો બનાવ્યો છે.

View this post on Instagram
 
A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

માધુરી દીક્ષિતે રિતેશ દેશમુખ સાથે આ ગીત પર રીલ બનાવી છે. આ સાથે તેના સિગ્નેચર સ્ટેપ્સ પણ કર્યા હતા. અંતે તેણે પોતાનો અલગ જ ટ્વિસ્ટ આપ્યો છે. વીડિયોમાં માધુરીએ સિલ્વર કલરનો લહેંગા પહેર્યો છે જ્યારે રિતેશ બ્લેક કલરનો સૂટ પહેર્યો છે. વીડિયોના અંતમાં માધુરી રિતેશ દેશમુખને ઠુમકો લગાવે છે.

રિતેશ દેશમુખે આ વીડિયો પર કમેન્ટ કરી છે

વિડિયો શેર કરતાં માધુરી દીક્ષિતે લખ્યું- તે ખૂબ જ ફની હતું નહી રિતેશ દેશમુખ. મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. માધુરીની આ પોસ્ટ પર રિતેશ દેશમુખે પણ કોમેન્ટ કરી હતી. તેણે લખ્યું - તે ખૂબ જ રમુજી હતું. હંમેશા મારા માટે સૌભાગ્યની વાત છે.

માધુરી દીક્ષિતે તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું છે.  તેની વેબ સિરીઝ ધ ફેમ ગેમ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. સિરીઝમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે. આ સિરીઝમાં તેની સાથે સંજય કપૂર, માનવ કૌલ લીડ રોલમાં જોવા મળ્યા છે. માધુરી દીક્ષિત ફિલ્મોની સાથે ઘણા ડાન્સ રિયાલિટી શોને પણ જજ કરે છે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget