શોધખોળ કરો

Malaika Arora Video: જિમ આઉટફિટમાં જોવા મળી મલાઈકા, સોશિયલ મીડિયામાં લોકો કરી રહ્યા છે ટ્રોલ

બોલીવૂડ(Bollywood) ની જાણીતી એક્ટ્રેસ મલાઈકા અરોરા  (Malaika Arora) સતત ચર્ચામાં રહે છે. પોતાના ફોટા અને વીડિયો દ્વારા ચર્ચાનો વિષય બનેલી મલાઈકા ક્યારેક ફેન્સના નિશાના પર પણ આવે છે.

Malaika Arora Troll: બોલીવૂડ(Bollywood) ની જાણીતી એક્ટ્રેસ મલાઈકા અરોરા  (Malaika Arora) સતત ચર્ચામાં રહે છે. પોતાના ફોટા અને વીડિયો દ્વારા ચર્ચાનો વિષય બનેલી મલાઈકા ક્યારેક ફેન્સના નિશાના પર પણ આવે છે. હાલમાં જ મલાઈકા અરોરાનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તેના જિમ આઉટફિટને જોઈને લોકોએ તેને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. 

મલાઈકા અરોરા ચાહકોના નિશાના પર આવી

ખરેખર, મલાઈકા અરોરાના આ લેટેસ્ટ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે જિમ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. ઉપરાંત, મલાઈકા અરોરાએ તેના ખભા પર ડેનિમ જેકેટ પહેર્યું છે. પરંતુ ચર્ચાનો વિષય એ છે કે મલાઈકા અરોરાએ જે જિમ આઉટફિટ પહેર્યા છે, તેનો રંગ ક્યાંકને ક્યાંક સ્કીન કલર જેવો જ લાગે છે. જે અંતર્ગત આ વીડિયો જોયા બાદ લોકો એક સાથે આશ્ચર્યમાં પડી ગયા છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને ફેન્સ મલાઈકા અરોરાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
 
મલાઈકા પહેલા પણ ટ્રોલ થઈ ચૂકી છે

આ પહેલીવાર નથી જ્યારે મલાઈકા અરોરાને સોશિયલ મીડિયા પર આ રીતે ટ્રોલ કરવામાં આવી હોય. આ પહેલા પણ મલાઈકા અરોરા ઘણી વખત ચાહકોની ટીકાનો શિકાર બની છે. જો કે, ઘણા પ્રસંગો પર, મલાઈકા એવું કહેતી સાંભળવામાં આવી છે કે તે ટ્રોલરની પરવા નથી કરતી અને ન તો તેને આ બધાની પરવા છે. પરંતુ જો બી-ટાઉનની સૌથી ફિટ અભિનેત્રીની વાત કરીએ તો તેમાં મલાઈકા અરોરાનું નામ ચોક્કસથી આવશે.

મલાઈકા અરોરા બોલીવૂડ અભિનેતા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત એક સાથે જોવા મળે છે. મલાઈકા અરોરા બોલીવૂડમાં પોતાની ફિટનેસને લઈને જાણીતી છે. મલાઈકા યંગ બોલીવૂડ અભિનેત્રીઓને ફિટનેસમાં મ્હાત આપે છે. એક્ટ્રેસ ફિટ રહેવા માટે દરરોજ જિમ અને યોગા કરે છે. મલાઈકાની વર્કઆઉટ તસવીરો ખૂબ જ વાયરલ થાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget