શોધખોળ કરો

Malaika Arora:ટૂંક સમયમાં મલાઈકા અરોરાના ઘરે વાગશે શરણાઈ! માતાની હીરાની બંગડી..

Moving In With Malaika: બહેન અમૃતા અરોરા સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ તેના બીજા લગ્ન વિશે ઉલ્લેખ કર્યો અને તેની માતાની હીરાની બંગડી પર હક્ક જતાવ્યો હતો.

Moving In With Malaika: એક્ટ્રેસ મલાઈકા અરોરા આ દિવસોમાં ડિઝની પ્લસ હોટસ્ટારના શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા'ને લઈને ચર્ચામાં છે. આ શોમાં મલાઈકા તેની પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધી ઘણી વખત ખુલીને વાત કરે છે. આવી સ્થિતિમાં બહેન અમૃતા અરોરા સાથેની તાજેતરની વાતચીત દરમિયાન, અભિનેત્રીએ તેના બીજા લગ્ન વિશે વાત કરી અને તેની માતાની હીરાની બંગડી પર પોતાનો દાવો કર્યો હતો.

વીડિયોમાં શું છે?

મૂવિંગ વિથ મલાઈકાનો નવો એપિસોડ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી ગયો છે. એપિસોડ 15માં જોવા મળે છે કે મલાઈકા અને અમૃતા એક રેસ્ટોરન્ટમાં સાથે આવ્યા છે. જ્યાં મલાઈકાએ અમૃતાને કેટલાક ફોટા ક્લિક કરવાનું કહે છે જો કે અમૃતા ના કહે છે. રેસ્ટોરન્ટમાં અમૃતા પોતાના માટે કોકટેલ ઓર્ડર કરે છે અને મલાઈકા ગરમ ટડી ઓર્ડર કરે છે. આ પછી વાતચીત શરૂ થાય છે અને અમૃતા મલાઈકા સાથે વાત કરતાં એક બંગડીના ખૂબ વખાણ કરે છે.

માતાની બંગડીનો ઉલ્લેખ

આ પછી મલાઈકા કહે છે કે આ બંગડી ડાયમંડની છે. આ પછી અમૃતા મલાઈકાને તેની માતાની હીરાની બંગડી યાદ કરાવે છે અને કહે છે કે એકવાર માતાએ તેને પહેરી હતી અને સોફા પર છોડી દીધી હતી. આ પછી માતાએ અમૃતાને કહ્યું- મને લાગે છે કે સમય આવી ગયો છે. જેના પર મલાઈકા પૂછે છે- 'શું?' ત્યારે અમૃતા કહે છે-મને આપવાનો સમય આવી ગયો છે. જો તને જોઈએ તો આપણે શેર કરી શકીએ છીએ. જો કે તે બંગડી મને જ મળશે

મલાઈકા બીજા લગ્નની વાત કરે છે

આ સાંભળીને મલાઈકા થોડી ગંભીર થઈ જાય છે અને કહે છે- 'તું રાખ, તું તેની ફેવરિટ દીકરી છે.' આ સાંભળીને અમૃતા કહે છે- 'જુઓ, તારા ચહેરાનો રંગ બદલાઈ ગયો, તું આટલી ગંભીરતાથી કેમ લે છે? અમૃતા કહે છે- 'તમે તેની પ્રિય પુત્રી છો, હું તેની પ્રિય પુત્રી છું, પણ બ્રેસલેટ મને જ મળશે.' આ પછી મલાઈકા કહે છે- 'જો આપણામાંથી કોઈ ફરીથી લગ્ન કરશે તો તે હું જ હોઈશ. આ કિસ્સામાં હું જ બંગડી મેળવીશ.

અર્જુન-મલાઈકા રિલેશનશિપમાં છે

ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. શરૂઆતના સમયમાં બંનેએ આ વાતને બધાથી છુપાવી રાખી હતી અને તેના વિશે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. અને થોડા સમય પછી તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા અને કપલે પણ એકબીજાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં ધીમે ધીમે થોડા સમય પછી કપળે તેના વિશે ખુલીને વાત કરવાનું શરૂ કર્યું. જણાવી દઈએ કે ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?

Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત

Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
Weather News: ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, IMDનું એલર્ટ
આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું છે ટેન્શન, WhatsAppથી મિનિટોમાં મળશે, સેવ કરી લો આ નંબર

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડો, હુક્કા અને દારૂની બોટલો જપ્ત, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

Job Alert: RBIમાં 10 પાસ માટે ભરતી, ઈન્ડિયન નેવીમાં ઓફિસર બનવાની તક

SA20: જેને સાઉથ આફ્રિકાએ ટી-20 વર્લ્ડકપ માટે પસંદ નથી કર્યો તેણે હેટ્રિક સાથે ઝડપી પાંચ વિકેટ

Embed widget