શોધખોળ કરો

મલાઇકા અરોરાએ ફ્લોન્ટ કર્યાં સ્ટ્રેચ માર્ક્સ, તસવીર ટ્રોલ થઇ, યુઝરે લખ્યું, . ‘ઓહ યે બાત હૈ’

મલાઇકા અરોરા હાલ વર્કઆઉટ માટે જતી હતી ત્યારે સ્પોટ થઇ હતી. આ સમયે તેમણે બહુ બોલ્ડ અંદાજમાં સ્ટ્રેચ માર્કેસ ફ્લોન્ટ કર્યાં. મલાઇકાની આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. તો સ્ટ્રેચ માર્કના કારણે ટ્રોલ થઇ છે, કેટલાક લોકોએ તો જોરદાર કમેન્ટ કરતા કહ્યું. ‘ઓહ યે બાત હૈ’

સ્ટ્રેચ માર્ક પ્રેગ્નન્સીનું ખૂબ જ નેચરલ આઉટકમ છે, મલાઇકા હાલ વર્કઆઉટ માટે જતી હતી ત્યારે સ્પોટ થઇ હતી જો કે તેમણે આ સમયે બિન્દાસ્ત અંદાજમાં તેમના પેટ પરના સ્ટ્રેચ માર્કસને ફ્લોન્ટ કર્યો હતા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. સ્ટ્રેચ માર્કસ દેખાડતા થઇ ગઇ ટ્રોલ મલાઇકાની આ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ થયા બાદ કેટલા નેટિજ્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જો કે કેટલાક લોકોએ તેમને એવું કહીને પણ સપોર્ટ કર્યો કે, આ બહું જ નેચરલ છે. મલાઇકાની આ તસવીર ત્યારે ખેંચવામાં આવી હતી. જ્યારે વર્કઆઉટ માટે જઇ રહી હતી. કેટલાક યુઝર્સે કરી કમેન્ટ મલાઇકાના સ્ટ્રેચ માર્કસ પર કેટલાક યુઝર્સે કમેન્ટ કરી છે. લખ્યું” ટમી સે બુઢાપા દીખ ગયા” એક અન્ય યુઝરે લખ્યું, “ હવે દેખાઇ રહી છે વધુ ઉંમરની” જો કે કેટલાક યુઝર્સે તેમને સપોર્ટ કરતા લખ્યું કે, “એમાં શું મોટી વાત છે” યુઝરે લખ્યું કે, “આ લોકો મલાઇકાની બિચિંગ કરી રહ્યાં છે પણ જેનિફર લોપેઝ અને જેનિફર એનિસ્ટનની પ્રશંસા કરે છે. પાખંડ તેની ઉંચાઇ પર છે”
View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

મલાઇકા બ્યૂટી, હેર, અને હેલ્થ સેશન કરશે હોસ્ટ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ મલાઇકા અરોરાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તે ટૂંક સમયમાં બ્યૂટી, હેર, અને હેલ્થ સેશનને હોસ્ટ કરશે. જે પ્રી રેકોર્ડેડ સેશન હશે. જેમાં તેના ફેન્સ બ્યૂટી રિલેટેડ સલાહ લઇ શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન

'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી

કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

Embed widget