શોધખોળ કરો

Manushi Chhillar એ રેડ બિકિનીમાં શેર કરી હોટ તસવીર, બોલ્ડ અંદાજ જોઈ ચાહકો ઘાયલ 

પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લરે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે.

Manushi Chhillar Hot Pics: પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લરે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં માનુષી રેડ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે અને તેનો લુક ખૂબ જ આકર્ષક છે. તસવીરમાં માનુષીએ હળવો મેક-અપ કર્યો છે, તેના વાળ ખુલ્લા છે અને તે પૂલ પાસે બેઠી છે. માનુષીએ તેના હાથમાં લાલ કેમેરા પકડ્યો છે જે તેના લૂકને વધુ આકર્ષક બનાવી રહ્યો છે. આ તસવીર જોઈને ચાહકો માનુષીની હોટનેસ અને સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

રેડ બિકિની લૂકમાં માનુષી છિલ્લર ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસનો આ ગ્લેમરસ લૂક જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે. માનુષીની નવી તસવીરો સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દિધો છે. આ રેડ બિકીનીમાં તસવીર ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

મિસ વર્લ્ડમાંથી અભિનેત્રી  બનેલી માનુષી છિલ્લરે એન્ટરપ્રિન્યોરશીપ  દુનિયામાં પ્રવેશ કર્યો છે. બ્યૂટી ક્વિને  તેની બહુપ્રતિક્ષિત સ્વિમવેર બ્રાન્ડ 'દ્વીપ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેને ઈનક્લૂસિવિટી અને સસ્ટેનબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન કરવામાં આવી છે. એક બ્રાન્ડના  રુપમાં 'દ્રીપ' બોડી ટાઈપ્સ, સ્કિન ટોન્સ અને પર્સનલ સ્ટાઈલ્સની વિવિધ રેન્જને પૂજા કરી સ્વિમવેર ઉદ્યોગને ફરીથી પરિભાષિત કરવાનો વાયદો કરે છે.  માનુષી છિલ્લર ઘણીવાર  બોડી પોઝિટિવીટીની હિમાયત કરતી છે. 

View this post on Instagram
 
A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

બ્રાન્ડ વિશે વાત કરતાં માનુષી છિલ્લરે કહ્યું, “દ્વીપ સાથે એન્ટરપ્રિન્યોરશીપ તરીકેની શરૂઆત મારી સફરમાં એક રોમાંચક નવો અધ્યાય છે. રોહતાંગની એક છોકરીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ તે મિસ વર્લ્ડ બનશે, બોલિવૂડ અભિનેત્રી બનશે, વિવિધ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનો ચહેરો બનશે અને હવે પોતાની એક બ્રાન્ડ સાથે એન્ટરપ્રિન્યોર બનશે. આ માત્ર એક બ્રાન્ડ લોન્ચ કરવા વિશે નથી, આ સસ્ટેનબિલિટી,, ઈનક્લૂસિવિટી અને સશક્તિકરણના મારા મૂલ્યોને  મૂર્ત રુપ આપવા વિશે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget