શોધખોળ કરો

સંજય દત્તને કેન્સર થયા બાદ પહેલીવાર બોલી માન્યતા દત્ત, કહી આ ખાસ વાત

માન્યતા દત્તે પહેલીવાર સંજય દત્તની બિમારીને લઇને વાત કહી છે. તેને એક નિવેદન આપ્યુ જેમાં તે સંજય માટે દુઆ માંગનારાનો આભાર માની રહી છે. જોકે, માન્યતાએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે સંજય દત્ત કઇ બિમારી સામે ઝઝૂમી રહ્યો છે

મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તને કેન્સર થયાના સમાચાર સામે આવ્યા બાદ પત્ની માન્યતા દુઃખી છે. તેને પહેલીવાર સંજય દત્તની બિમારીને લઇને વાત કહી છે. તેને એક નિવેદન આપ્યુ જેમાં તે સંજય માટે દુઆ માંગનારાનો આભાર માની રહી છે. જોકે, માન્યતાએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે સંજય દત્ત કઇ બિમારી સામે ઝઝૂમી રહ્યો છે. સંજય દત્તની પત્ની માન્યતા દત્તે કહ્યું કે,- હું એ તમામ લોકોનો આભાર માનુ છુ, જે સંજયને જલ્દી ઠીક થવાની દુઃઆઓ કરી રહ્યાં છે, આ સ્થિતિમાં અમને તમારો પ્રેમ અને દુઆઓની જરૂર છે. છેલ્લા થોડાક વર્ષોમાં અમારા પરિવારે ખુબ મુશ્કેલ સમય જોયો છે, પરતુ અમને આશા છે કે આને પણ જીતી જઇશું. હુ ફેન્સને એ એપીલ કરવા માગીશ કે તે અફવાઓ પર ધ્યાન ના આપે. સંજુ હંમેશા ફાઇટર છે અને અમારો પરિવાર પણ. ઇશ્વરે ફરીથી અમારી પરિક્ષા લેવાનો ફેંસલો કર્યો છે. તમારા બધાની દુઆઓ અને આશીર્વાદના દમ પર અમે આને પણ જીતી જઇશું. સંજય દત્તને કેન્સર થયા બાદ પહેલીવાર બોલી માન્યતા દત્ત, કહી આ ખાસ વાત આ પહેલા સંજય દત્તે પણ ફેન્સ માટે એક મેસેજ શેર કર્યો હતો, આ મેસેજમાં તેને પણ પોતાની બિમારી વિશે ખુલાસો ન હતો કર્યો. સંજય દત્તે પોતાના નિવેદન પૉસ્ટ કરતા લખ્યું- હેલો મિત્રો, હું મેડિકલ ટ્રીટમેન્ટના કારણે મારા કામમાંથી થોડા સમયનો બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે. હું મારા શુભચિંતકોને પરેશાન ન થવાની અપીલ કરું છું અને કંઈપણ ફાલતું અંદાજ ન લગાવતા. ટૂંક સમયમાં જ પરત ફરીશ.
બોલિવૂડ અભિનેતા સંજય દત્ત મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો હતો, અને બાદમાં તેને મીડિયા કર્મીઓ સામે હાથ હલાવીને તેમનો આભાર માન્યો હતો. સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ 8 ઓગસ્ટે સાંજે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંજય દત્તની ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તે છેલ્લે 2019માં પાનીપતમાં દેખાયો હતો. હાલ તે અનેક પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. તેની આગામી ફિલ્મ સડડક 2નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. સંજય દત્તને કેન્સર થયા બાદ પહેલીવાર બોલી માન્યતા દત્ત, કહી આ ખાસ વાત

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget