શોધખોળ કરો

Rishabh Pant Dialogue: ઋષભ પંતે 'મિર્જાપુર'નો ફેમસ ડાયલોગ માર્યો તો, 'મુન્ના ભૈયા'એ આપ્યો આ મજેદાર જવાબ

એમેઝોન પ્રાઈમ વીડિયોની સુપરહિટ વેબ સિરીઝ મિર્ઝાપુરનો ક્રેઝ ખુબ જ વધારે છે. ખાસ કરીને મિર્જાપુરના મુન્ના ભૈયાની ભૂમિકાના લોકો દિવાના છે.

Mirzapur Star Divyenndu Sharma On Rishabh Pant: એમેઝોન પ્રાઈમ વીડિયોની સુપરહિટ વેબ સિરીઝ મિર્ઝાપુરનો ક્રેઝ ખુબ જ વધારે છે. ખાસ કરીને મિર્જાપુરના મુન્ના ભૈયાની ભૂમિકાના લોકો દિવાના છે. હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પણ મુન્ના ભૈયાની સ્ટાઈલમાં કેટલાક ફોટો ક્લિક કરી હતી અને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ દરમિયાન ઋષભે મિર્જાપુરનો ફેમસ ડાયલોગ પણ લખ્યો હતો. હવે ઋષભ પંતની આ પોસ્ટ પર મિર્જાપુરના મુન્ના ભૈયાએ કોમેન્ટ કરી જવાબ આપ્યો છે.

ઋષભ પંતના ફોટો પર દિવ્યેંદુ શર્માએ કોમેન્ટ કરીઃ
ગઈકાલે મંગળવારે ઈન્ડિયન વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ફોટો શેર કર્યા હતા. આ ફોટોના કેપ્શનમાં ઋષભ પંતે મિર્જાપુરનો ફેમસ ડાયલોગ લખ્યો હતો, - "હમ એક નયા નિયમ એડ કર રહે હૈ, મિર્જાપુર કી ગદ્દી પર બૈઠને વાલા કભી ભી નિયમ બદલ સકતા હૈ - મુન્ના ભૈયા". હવે ઋષભ પંતના આ ડાયલોગનો જવાબ રિલ લાઈફના મુન્ના ભૈયા એટલે કે દિવ્યેંદુ શર્માએ આપ્યો છે. દિવ્યેંદુએ પંતની આ પોસ્ટની કોમેન્ટમાં લખ્યું છે કે, "આપ યોગ્ય હૈ". આમ મુન્ના ભૈયાએ ઋષભ પંતના હાલના સ્થાનને યોગ્ય ગણાવ્યું હતું.

ત્યાર બાદ ઋષભ પંતે પણ દિવ્યેંદુની આ કોમેન્ટનો રિપ્લાય આપ્યો હતો. ઋષભે લખ્યું કે, હાહાહાહા નહી મુન્ના ભૈયા યે ગદ્દી આપકી હી હૈ...

આ પણ વાંચોઃ

દેશના આ જાણીતા રાજ્યમાં કોરોનાએ માથું ઊંચકતાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું, જાણો વિગત

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget