શોધખોળ કરો

કોરોનાના કારણે માનસિક તણાવમાં આવી ગઇ આ અભિનેત્રી, વીડિયોમાં રડતા રડતા કહી આ વાત

એક્ટ્રેસે આ વીડિયોમાં તેને હૉસ્પીટલમાં થઇ રહેલી સારવારની પ્રૉસેસ અને તે પોતાનો સમય કેવી રીતે વિતાવી રહી છે, તે વ્યક્ત કરી રહી છે. આ બધુ તે રડતા રડતા કહી રહી છે

મુંબઇઃ ટીવી ઇન્ડસ્ટ્રીનો પૉપ્યૂલર શૉ એ રિશ્તા ક્યા કહલાતા હૈ,ની એક્ટ્રેસ મોહિના કુમારી સિંહ અને તેના પતિ સહિત પાંચ લોકો કોરોના સંક્રમિત થઇ ગયા છે. તે છેલ્લા સાત દિવસથી પરિવારની સાથે ઋષિકેશ એઇમ્સમાં ભરતી છે. એક્ટ્રેસ પોતાને અને પરિવારને થયેલો કોરોનાના કારણે પરેશાન થઇ ગઇ છે, અને એક સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. એક્ટ્રેસે આ વીડિયોમાં તેને હૉસ્પીટલમાં થઇ રહેલી સારવારની પ્રૉસેસ અને તે પોતાનો સમય કેવી રીતે વિતાવી રહી છે, તે વ્યક્ત કરી રહી છે. આ બધુ તે રડતા રડતા કહી રહી છે. મોહિના કુમારી સિંહ વીડિયોમાં કહે છે કે તે ઠીક અનુભવી રહી છે, આ વીડિયો એવા ફેન્સને બતાવવા માટે બનાવી રહી છુ કે કોરોના દરમિયાન શું શું થઇ રહ્યું છે. તેને કહ્યું હૉસ્પીટલમાં છઠ્ઠો દિવસ છે, પણ માનસિક રીતે સારુ નથી લાગી રહ્યું. હું સુયશજીના મમ્મી પપ્પા અને ભત્રીજાને લઇને ટેન્શનમાં છુ, પ્લીઝ તમે લોકો ડરો ના. શારીરિક કરતા માનસિક રીતે આ વધારે ડરાવનુ છે, જ્યારે તમને ખબર પડે છે કે તમારી અંદર એક વાયરસ છે તો બહુજ ખરાબ અનુભવાય છે.
તેને કહ્યું કે અમે કોરોના વાયરસ વિશે એટલુ બધુ સાંભળી લીધુ છે અને અનુભવી લીધુ છે કે આ માનસિક રીતે અમારા પર હાવી થઇ ગયો છે. કોરોનાના કારણે માનસિક તણાવમાં આવી ગઇ આ અભિનેત્રી, વીડિયોમાં રડતા રડતા કહી આ વાત મોહિના કુમારી સિંહે કહ્યું મારા દિયરને બાદ કરતા ઘરના તમામ સભ્યો કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. બાકીના સભ્યો ઘરમાં જ રહે છે. ટ્રીટમેન્ટ વિશે વાત કરતા કરતા એક્ટ્રેસ રડવા લાગે છે, તેને રડતા રડતા કહ્યું જરા પણ લક્ષણો દેખાય તો કોરોનાનો ટેસ્ટ જરૂર કરાવો, એટલુ જ નહીં તેને લોકોને સારા કામ કરવાનુ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસના ઘરમા બધા સભ્યોને કોરોના પૉઝિટીવ નીકળતા એઇમ્સમાં સારવાર માટે લઇ જવાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget