શોધખોળ કરો

સુશાંતની ગર્લફ્રેન્ડના FB પેજ પર કોનો નંબર મૂકી દેવાતાં થઈ ગયો પરેશાન? રોજ આવે છે સેંકડો ફોન

કેસની તપાસ કરી રહેલી પોલીસના સાયબર સેલનુ કહેવુ છે કે ઓળખની ગરબડીના કારણે દિવંગત અભિનેતાની પૂર્વ પ્રેમિકા અને અભિનેત્રી અંકિતા લોખંડેના નામથી બનાવવામાં આવેલુ એક ફેસબુક પેજ છે, જેના પર મજૂરનો મોબાઇલ નંબર નાંખેલો છે

મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસ બાદ સોશ્યલ મીડિયા પર ફેક વસ્તુઓનુ પુર આવ્યુ છે. આ ચક્કરમાં ઇન્દોરનો એક મજૂર પરેશાન થઇ ગયો છે. ખરેખર, સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ઇન્દોરની રહેવાસી છે. અંકિતાના નામથી ફેસબુક પર એક નકલી પ્રૉફાઇલ બનાવેલી છે. આ નકલી પ્રૉફાઇલના ચક્કરમાં એક 20 વર્ષીય મજૂર પરેશાન થઇ ગયો છે. ઇન્દોરમાં મકાનોના તળીયાનુ કામ કરનારા 20 વર્ષીય મજૂરો અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા બાદ પોતાના મોબાઇલ ફોન પર આવી રહેલા સેંકડો ફોન કૉલથી પરેશાન થઇ ગયો છે. ખરેખર, ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના નામથી કોઇએ ફેસબુક પર નકલી પ્રૉફાઇલ બનાવી છે. તે પ્રૉફાઇલમાં આ મજૂરનુ નામ નંબર કોઇએ નાંખી દીધો છે. જ્યારે લોકો અંકિતા લોખંડેનો નંબર સમજીનો મજૂરને લોકો સેંકડોની સંખ્યામાં ફોન કરીને પરેશાન કરી રહ્યાં છે. કેસની તપાસ કરી રહેલી પોલીસના સાયબર સેલનુ કહેવુ છે કે ઓળખની ગરબડીના કારણે દિવંગત અભિનેતાની પૂર્વ પ્રેમિકા અને અભિનેત્રી અંકિતા લોખંડેના નામથી બનાવવામાં આવેલુ એક ફેસબુક પેજ છે, જેના પર મજૂરનો મોબાઇલ નંબર નાંખેલો છે. ઇન્દોરની સાયબર સેલ બ્રાન્ચે કહ્યું કે, સેંકડોની સંખ્યામાં આવી રહેલા ફોનથી કંટાળીને મજૂરો પોલીસમાં એક ફરિયાદ પણ નોંધાવી છે. તેને ફરિયાદમાં જણાવ્યુ કે, ફેસબુક પેજ પર અંકિતા લોખંડેના એક પેજ પર એબાઉટ સેક્શનમાં મજૂરોનો મોબઇલ નંબર છે. પોલીસ અધિકારીએ કહ્યું કે અંકિતા લોખંડેના નામથી બનાવવામાં આવેલા આ ફેસબુક પેજને 40000થી વધુ લોકો ફોલો કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget