શોધખોળ કરો

કયા એક્ટરને મહિલાઓના જાતિય શોષણ અંગે કૉમેન્ટ કરવી પડી ભારે, સોશ્યલ મીડિયા પર લોકોએ કઇ રીતે લીધો આડેહાથે

કામ કરતી મહિલાઓ પર અભિનેતાની આ પ્રકારની ટિપ્પણીને લઇને સોશ્યલ મીડિયા યૂઝર્સે પોતાની નારાજગી વ્યક્ત કરી છે

મુંબઇઃ અભિનેતા મુકેશ ખન્નાને લોકોએ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રૉલ કર્યો છે. મુકેશ ખન્નાએ મહિલાઓ પર કરેલી એક કૉમેન્ટથી સોશ્યલ મીડિયા યૂઝર્સે એક્ટરને નિશાને લીધો છે. મુકેશ ખન્નાએ કહ્યું કે, મીટૂની પ્રૉબ્લમ ત્યારે શરૂ થયો જ્યારે મહિલાઓએ ઘરેથી બહાર નીકળીને કામ કરવાનુ શરૂ કર્યુ. આ કૉમેન્ટને લઇને સોશ્યલ મીડિયા પર તે જબરદસ્ત ટ્રૉલિગનો શિકાર થયો હતો. અભિનેતાના મીટૂ પર મત આપતો એક વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં મુકેશ ખન્ના કહી રહ્યો છે કે, મહિલાઓનુ કામ છે ઘર સંભાળવાનુ, પ્રૉબ્લમ ત્યાંથી શરૂ થયો છે મીટૂનો, જ્યારે મહિલાઓએ બહાર કામ કરવાનુ શરૂ કરી દીધુ. આજે મહિલાઓ પુરુષોના ખભે ખભા મિલાવીને ચાલવાની વાત કરે છે. કામ કરતી મહિલાઓ પર અભિનેતાની આ પ્રકારની ટિપ્પણીને લઇને સોશ્યલ મીડિયા યૂઝર્સે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
એક યૂઝરે લખ્યું-અને આ રીતે બેવકૂફ શક્તિમાને સમાજમાં પોતાની વેલ્યૂ વધારી? આશ્ચર્યની વાત છે કે આ કયા પ્રકારના પરિવારમાં મોટો થયો છે. કોઇ તેમને પુછે છે કે 5-6 વર્ષની બાળકીનો બળાત્કાર કેમ થાય છે? એટલુ જ નહીં આ કમજોર લોકોને મંચ કેમ આપવામાં આવે છે જે મહિલાઓથી ડરે છે?
એક બીજા યૂઝરે લખ્યું- આવી ધૃણિત પિતૃસત્તાત્મક કૉમેન્ટ વિશે મે આ પહેલા ક્યારેય નથી સાંભળ્યુ. પોતાનુ બધુ સન્માન ખોઇ નાંખ્યુ.

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget