શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે આ એક્ટરના મૃત્યુના સમાચાર આવ્યા હતા, હવે તેને ખુદ વીડિયોમાં કહી આ વાત, જાણો વિગતે
વીડિયોમાં નયનતારા અને વિગ્નેશ શિવને ફની ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે. જેમાં બન્ને બાળકોની જેમ દેખાઇ રહ્યાં છે, અને બન્ને એક ગીત પર ડાન્સ કરી રહ્યાં છે, અને પોતાના ચહેરા પર ફની એક્સપ્રેશન બતાવી રહ્યાં છે
મુંબઇઃ એક્ટ્રેસ નયનતારા અને તેના બૉયફ્રેન્ડ વિગ્નેશ શિવને સ્પષ્ટ કરી દીધુ છે કે તે કોરોના વાયરસની ઝપેટમાં નથી આવ્યા, બન્નેમાંથી કોઇપણ કોરોના પૉઝિટીવ નથી નીકળ્યું. છેલ્લા બે દિવસથી અફવા ઉડી હતી કે બન્ને કૉવિડ-19 પૉઝિટીવ નીકળ્યા છે. કપલે સોશ્યલ મીડિયા પર એક ફની વીડિયો શેર કરતા દરેક પ્રકારની અફવાઓને ફગાવી દીધી છે.
વિગ્નેશ શિવને ટ્વીટર પર ફની વીડિયો શેર કરતા લખ્યું- અને કેવી રીતે અમે અમારા વિશે છપાયેલા સમાચારને જોઇએ છીએ. પ્રેસ અને સોશ્યલ મીડિયા સ્વિટહાર્ટની કોરોના અને બીજી કલ્પનાઓ. ખેર, અમારા શુભચિંતકો માટે, અમે ખુશ છીએ, સ્વસ્થ છીએ અને ભગવાને અમને તમારા જેવા બધા જોકરો અને જોક્સોને સાંભળવા માટે પર્યાપ્ત શક્તિ અને આનંદ આપ્યો છે.
વીડિયોમાં નયનતારા અને વિગ્નેશ શિવને ફની ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે. જેમાં બન્ને બાળકોની જેમ દેખાઇ રહ્યાં છે, અને બન્ને એક ગીત પર ડાન્સ કરી રહ્યાં છે, અને પોતાના ચહેરા પર ફની એક્સપ્રેશન બતાવી રહ્યાં છે.
વાત કરીએ વર્કફ્રન્ટની તો નયનતારા અને વિગ્નેશ બહુજ અપકમિંગ રૉમાન્ટિક-કૉમેડી ફિલ્મ કાથુ વાકુલા રેન્ડુ કઢાલમાં દેખાશે. આ ફિલ્મમાં તેમની સાથે સામંથા રુથ અને વિજય સેતુપતિ પણ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement