શોધખોળ કરો

Watch Video: લાઈવ કોન્સર્ટ દરમિયાન પ્રિયંકા ચોપરાના પતિ નિક પર એક મહિલાએ ફેંકી બ્રા, મચી ગયો હંગામો

Nick Jonas Concert Video: બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ અને લોકપ્રિય અમેરિકન ગાયક નિક જોનાસ તાજેતરમાં તેના ભાઈઓ કેવિન જોનાસ અને જો જોનાસ સાથે ન્યૂયોર્કના યાન્કી સ્ટેડિયમમાં કોન્સર્ટ માટે પહોંચ્યા હતા.

Nick Jonas Concert Video: બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ અને લોકપ્રિય અમેરિકન ગાયક નિક જોનાસ તાજેતરમાં તેના ભાઈઓ કેવિન જોનાસ અને જો જોનાસ સાથે ન્યૂયોર્કના યાન્કી સ્ટેડિયમમાં કોન્સર્ટ માટે પહોંચ્યા હતા. જ્યાં તેની સાથે એવી ઘટના બની હતી જેણે સૌને ચોંકાવી દીધા હતા. હકીકતમાં, નિકના કોન્સર્ટમાં હાજર એક મહિલા પ્રશંસકે શો દરમિયાન તેના પર બ્રા ફેંકી હતી.

View this post on Instagram
 
A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi)

નિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

નિક જોનાસના આ કોન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને તેના એક ફેન્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં નિક વાદળી શર્ટ અને લાલ શેડનું પેન્ટ પહેરીને સ્ટેજ પર ગીત ગાઈ રહ્યો છે. ત્યારે એક ચાહકે તેની બ્રા તેના પર ફેંકી દીધી હતી. જે પછી નિક થોડીવાર માટે રોકાઈ ગયો અને પછી પાછો ગાવા લાગ્યો હતો.

ફેન્સે વીડિયો પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી 

આ વીડિયો પોસ્ટ કરતા નિકના ફેને કેપ્શનમાં લખ્યું, નિકના કોન્સર્ટની કેટલીક તસવીરો, જેમાં એક પ્રશંસકે તેના પર બ્રા ફેંકી હતી. વિચારુ છુ કે, આખરે ક્યારે લોકો પોતાના વિચારોથી મોટા થશે અને કલાકારોનું સન્માન કરશે. કૃપા કરીને તેના પર આવી વસ્તુઓ ન ફેકો. હવે નિકના ઘણા લોકો આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેઓ તે પ્રશંસક પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.

ચાહકોએ આ ઘટનાને અપમાનજનક ગણાવી 

તેના પર ટિપ્પણી કરતા એક ચાહકે લખ્યું, તેના અને તેના પરિવાર માટે આ ખૂબ જ અપમાનજનક છે. ચાહકોએ કલાકારોનું સન્માન કરતા શીખવાની જરૂર છે. અન્ય એક યુઝરે લખ્યું, આ ખૂબ જ શરમજનક છે. પોતાને ફેન્સ કહેવા અને  પછી કલાકાર પર બ્રા ફેંકવી. આ ખૂબ જ અપમાનજનક અને ઘૃણાજનક છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે નિકના કોન્સર્ટમાં આવું થયું હોય. આ પહેલા પણ એક ફેને નિક પર તેની બ્રા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમયે પ્રિયંકા પણ ત્યાં હાજર હતી. જેણે સ્ટેજ પર પહોંચતા પહેલા જ ફેન્સની બ્રા પકડી લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget