શોધખોળ કરો

'ભીગી ભીગી રાતો મે' ગીત પર Nora Fatehi એ કર્યો રોમેન્ટિક ડાન્સ, સ્ટેજ પર લગાવી આગ

નોરા ફતેહી પોતાના ડાન્સના કારણે સતત ચર્ચામાં રહે છે. નોરાના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે.

નોરા ફતેહી પોતાના ડાન્સના કારણે સતત ચર્ચામાં રહે છે. નોરાના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે. હાલમાં જ નોરાનો એક વીડિયો સોશોયિલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જ્યારે નોરા ફતેહીને ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સની જજની ખુરશી પર બેસવાની તક મળી હતી.
">
નોરાએ શોના જજમાંથી એક મલાઈકા અરોરાને થોડા સમય માટે રિપ્લેસ કરી હતી કારણ કે તે કોરોનાથી પીડિત હતી. આ દરમિયાન નોરાએ શોના જજ ટેરેંસ લુઈસ સાથે રેટ્રો સ્પેશલ એપિસોડમાં લોકપ્રિય ગીત ભીગી ભીગી રાતે મે ગીત પર શાનદાર ડાન્સ કર્યો હતો. આ ગીતમાં નોરા અને ટેરેંસની શાનદાર રોમેન્ટીક કેમેસ્ટ્રી જોવા મળી હતી. સાડી પહેરી નોરાએ જે ડાન્સ મૂવ્સ કર્યા કે જાણો સ્ટેજ પર આગ લગાવી દીધી હોય. ભીગી ભીગી રાતો મે' ગીત પર Nora Fatehi એ કર્યો રોમેન્ટિક ડાન્સ, સ્ટેજ પર લગાવી આગ ટેરેંસ અને નોરાના આ ગીત પર શોના વધુ એક જજ ગીતા કપુરે કોરિયોગ્રાફ કર્યું હતું. નોરા અને ટેરેંસના આ ડાન્સને યૂટ્યૂબ પર લાખો લાકોએ જોયું છે. નોરાના અન્ય પ્રોજેક્ટની વાત કરીએ તો હાલમાં જ તેનો એક મ્યૂઝિક વીડિયો છોડ દેંગે ખૂબ જ હિટ સાબિત થયો હતો. આ સિવાય તે ફિલ્મ ભુજ:ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયમાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Embed widget