શોધખોળ કરો

Nora fatehi saree: નોરા ફતેહીનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ અને બેલી ડાન્સર નોરા ફતેહી આ દિવસોમાં ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી. આ પછી, નોરા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.

Marathi Look Of Nora Fatehi: બોલિવૂડ એક્ટ્રેસ અને બેલી ડાન્સર નોરા ફતેહી આ દિવસોમાં ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી. આ પછી, નોરા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે, પરંતુ આ વખતે તેના મરાઠી એથનિક લુકે ચર્ચાનું બજાર ગરમ કર્યું છે. નોરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ગ્રીન કલરની સાડીમાં જોવા મળી રહી છે, જેને તેણે મરાઠી સ્ટાઈલમાં કેરી કરી છે. નોરાનો આ સાડી લુક તેના ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by ABP News (@abpnewstv)

નોરાનો આ વાયરલ વીડિયો પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં નોરા ગ્રીન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. નોરાની સાડી સાથે ફુલ સ્લીવ હેવી બ્લાઉઝ પહેર્યું છે. મરાઠી સાડીની સાથે સાથે નોરાએ નથ પણ મરાઠી સ્ટાઈલમાં  પહેરી છે. કાનમાં બુટ્ટી અને તેના પર પોનીટેલ અભિનેત્રીના લૂકમાં શાનદાર વધારો કરી રહી છે.

View this post on Instagram
 
A post shared by Nora Fatehi (@norafatehi)

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં નોરા ફતેહી ટીવી રિયાલિટી શો ઝલક દિખલા જા 10 માં પોતાનો જલવો બતાવતી જોવા મળી  રહી છે અને આ વીડિયો 'ઝલક દિખલા જા 10' ના સેટ પરથી પણ જોવા મળ્યો છે. હંમેશા પોતાની ફેશનના કારણે ચર્ચામાં રહેતી નોરા ગ્રી સાડીમાં ગ્લેમરસ લાગી રહી હતી.

નોરાના આ સાડી લૂક પર ચાહકો તેના વીડિયોને પસંદ કરી રહ્યા છે, જ્યારે કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. નોરાના વીડિયો પર ફેન્સ લખી રહ્યા છે, 'કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે.' અન્ય એક યુઝરે લખ્યું કે 'સરળ અને સ્વીટ.' તો ત્યાં કેટલાક યુઝર્સે 'Gorgeous, lovely' લખ્યું, જ્યારે કેટલાકે હાર્ટ એન્ડ ફાયર ઇમોજી સાથે કોમેન્ટ કરી રહ્યા છે.  તમને જણાવી દઈએ કે નોરા ફતેહી તેના ડાન્સિંગ અને સોશિયલ મીડિયા પોસ્ટ માટે ચાહકોમાં વધુ લોકપ્રિય છે. અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. 

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

Embed widget