શોધખોળ કરો

ઓસ્કાર વિજેતા ફિલ્મના ભારતીય એક્ટરને યુવતી સાથે બંધાયા સંબંધ, યુવતીએ સંબંધ તોડતાં એક્ટરે શું કર્યું?

મધુર મિત્તલ હૉલીવુડની સ્ટાર ફિલ્મ સ્લમડૉગ મિલિયૉનરમાં કામ કરી ચૂક્યો છે, અને ફિલ્મે સૌથી મોટો એવોર્ડ ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકી છે

મુંબઇઃ કેટલાય ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકેલી ફિલ્મ 'સ્લમડૉગ મિલિયૉનર'ના એક્ટર મધુર મિત્તલ પર મુંબઇના ખાર પોલીસ સ્ટેશનમાં તેની પૂર્વ ગર્લફ્રેન્ડે મારામારી અને સેક્સૂઅલ અસૉલ્ટ- યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ ઘટના 13 ફેબ્રઆરીની બતાવવામાં આવી રહી છે. મધુરે કથિત રીતે પૂર્વ ગર્લફ્રેન્ડના ઘરમાં ઘૂસીને મારામારી કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે એક્ટર મધુર વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં મારમારી કરીને ઘાયલ કરવા અને યૌન શોષણનો આરાપનો કેસ નોંધવામાં આવ્યો છે. કહેવાઇ રહ્યું છે કે ફરિયાદી મધુરને ગયા વર્ષે ડિસેમ્બરમાં મળી હતી, આ પછી થોડાક દિવસ બાદ મધુરને દારુના નશામાં જોર જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. પીડિતાના વકીલે જણાવ્યુ કે તેની ક્લાયન્ટે ઘટનાના બે દિવસ પહેલા એટલે કે 11 ફેબ્રુઆરીથી મધુર સાથે સંબંધો તોડી નાંખ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા એક્ટર મધુર મિત્તલ અને તેની ગર્લફ્રેન્ડ સાથે હતા. વકીલે આ મામલે કહ્યું કે, મધુર મિત્તલ દારુના નાશામાં હતો અને તે તેની ગર્લફ્રેન્ડના રૂમમાં ઘૂસી ગયો અને તેની સાથે બળજબરી કરી, મારામારી કરી, તેને થપ્પડો મારી, વાળ અને કાન ખેંચ્યા અને આંખની નીચે માર્યુ હતુ. મધુર મિત્તલ હૉલીવુડની સ્ટાર ફિલ્મ સ્લમડૉગ મિલિયૉનરમાં કામ કરી ચૂક્યો છે, અને ફિલ્મે સૌથી મોટો એવોર્ડ ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકી છે.
ઓસ્કાર વિજેતા ફિલ્મના ભારતીય એક્ટરને યુવતી સાથે બંધાયા સંબંધ, યુવતીએ સંબંધ તોડતાં એક્ટરે શું કર્યું? (પ્રતિકાત્મક તસવીર) ઓસ્કાર વિજેતા ફિલ્મના ભારતીય એક્ટરને યુવતી સાથે બંધાયા સંબંધ, યુવતીએ સંબંધ તોડતાં એક્ટરે શું કર્યું? (પ્રતિકાત્મક તસવીર)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ

US Iran War LIVE: 'આ યુદ્ધનો અંત નથી પરંતુ...', અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પર મોજતબા ખામેનેઈનું મોટું નિવેદન

RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો

Iran-US Ceasefire: સીઝફાયરની જાહેરાત થતા જ અમેરિકામાં કેમ થવા લાગી ટ્રમ્પના રાજીનામાની માંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
US Iran War LIVE: 'આ યુદ્ધનો અંત નથી પરંતુ...', અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પર મોજતબા ખામેનેઈનું મોટું નિવેદન
US Iran War LIVE: 'આ યુદ્ધનો અંત નથી પરંતુ...', અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પર મોજતબા ખામેનેઈનું મોટું નિવેદન
RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો
RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો
Iran-US Ceasefire: સીઝફાયરની જાહેરાત થતા જ અમેરિકામાં કેમ થવા લાગી ટ્રમ્પના રાજીનામાની માંગ?
Iran-US Ceasefire: સીઝફાયરની જાહેરાત થતા જ અમેરિકામાં કેમ થવા લાગી ટ્રમ્પના રાજીનામાની માંગ?
Gold-Silver Price Today: ચાંદીના ભાવમાં 13000નો વધારો, જાણો ગોલ્ડની કિંમતમાં કેટલો થયો વધારો ?

સરકારી નોકરીમાં પછાત સમુદાયના હોવાને કારણે નિયમોમાં કોઈ છૂટ નહીંઃ સુપ્રીમ કોર્ટ

Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત

Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?

Embed widget