શોધખોળ કરો

Balcony Pics: લગ્ન કર્યાના 3 વર્ષ બાદ અમેરિકાથી ભારત આવી હૉટ એક્ટ્રેસ, ઘરની બાલકનીમાંથી શેર કરી આવી તસવીરો

ગ્લૉબલ સ્ટાર પ્રિયંકા ચોપડા ભારત (Priyanka Chopra In India) આવી છે, લગભગ 3 વર્ષ બાદ પ્રિયંકા ચોપડા  સ્વદેશ પરત ફરી છે.

Priyanka Chopra In Mumbai: 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડા ત્રણ વર્ષના લાંબા સમય બાદ પોતાના દેશ પરત ફરી છે. આ દરમિયાન એક્ટ્રેસ ખુબ ખુશ છે અને એક્સાઇટેડ પણ દેખાઇ રહી છે. ગ્લૉબલ સ્ટાર પ્રિયંકા ચોપડા ભારત (Priyanka Chopra In India) આવી છે, લગભગ 3 વર્ષ બાદ પ્રિયંકા ચોપડા  સ્વદેશ પરત ફરી છે. પોતાના વતનમાં આવીને એક્ટ્રેસ ખુબ ખુશ છે, ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપડાએ પોતાના ઘરની બાલકનીની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, 'દેસી ગર્લ'એ ઘરે આવતાની સાથે જ પહેલા ખુશનુમા વાતારવણ મૌસમની મજા લીધી. 

બ્લેક જમ્પ શૂટમાં પ્રિયંકા ચોપડા એક ડ્રિન્કની સાથે સુહાની સાંજની મજા લેતી દેખાઇ રહી છે. એક્ટ્રેસની હંસીમાં ઘરે આવવાની ઝલક સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. આ લૂકમાં પ્રિયંકા ચોપડા એકદમ સેક્સી લાગી રહી છે. 

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra Mumbai Airport)ને મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી હતી, આ દરમિયાન એક્ટ્રેસ કન્ફૉર્ટેબલ ડેનિમ લૂકમાં દેખાઇ હતી. Priyanka Chopraએ ઇન્સ્ટાગ્રામ પર પણ કેટલીક પૉસ્ટ શેર કરી  છે. મુંબઇ પરત ફરતા પહેલા એક્ટ્રેસની ખુશી સાતમા આસામને હતી. તેને પ્લેનની અંદરથી તસવીરો અને વીડિયો શેર કર્યા અને કેપ્શનમાં લખ્યુ- 'મુંબઇ મેરી જાન'

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

મુંબઇમાં પોતાના ઘરે પહોંચતાં જ પ્રિયંકા ચોપડાએ જબરદસ્ત આરામ કર્યો અને ટીવી પર કરણ જોહરનો શૉ 'કૉફી વિથ કરણ' એન્જૉય કરતી દેખાઇ, સાથે જ એક્ટ્રેસ જન્કફૂડ ખાતી તસવીર શેર કરી.

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

થોડાક દિવસો પહેલા પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કમાં પતિ નિક જોનાસ અને ફેમિલી સાથે મળીને દિવાળી સેલિબ્રેટ કરી હતી. દીકરી માલતી મેરીની સાથે પ્રિયંકા ચોપડાનો ટ્રેડિશનલ લૂક સોશ્યલ મીડિયા પર છવાઇ ગયો હતો. તસવીરોમાં એક્ટ્રેસે તેની દીકરીનો ચહેરો નથી બતાવ્યો. 

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget