શોધખોળ કરો

મોદી પર ફિલ્મ બનાવનારા નિર્માતાનું સુશાંત કેસમાં કનેક્શન, ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ, દિશા મૃત્યુ કેસ સાથે પણ છે કનેક્શન?

સંદિપ સિંહ સુશાંતના મોત બાદ તેના ઘરે પહોંચનારા વ્યક્તિઓમાંનો એક છે, અને તેના પર ડ્રગ્સના આરોપો લાગ્યા છે. સીબીઆઇ ડ્રગ્સ સાથે જોડાયેલા આરોપોને લઇને સંદિપ સિંહની પુછપરછ કરવાની છે. સંદિપ સિંહનુ નામ આગળ આવતા હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે બીજેપી પર નિશાન સાધ્યુ

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યાં છે, તપાસ એજન્સીઓની ટીમ દ્વારા હવે ડ્રગ્સ એન્ગલની તપાસ શરૂ કરાઇ છે. સુશાંત આત્મહત્યા કેસમાં રિયા સહિત તેના સાથીદારોનુ ડ્રગ્સ કનેક્શન સામે આવ્યુ છે. આ કનેક્શન સામે આવતા ફિલ્મ મેકર સંદિપ સિંહનુમ પણ ઉછળ્યુ છે. સંદિપ સિંહ સુશાંતના મોત બાદ તેના ઘરે પહોંચનારા વ્યક્તિઓમાંનો એક છે, અને તેના પર ડ્રગ્સના આરોપો લાગ્યા છે. સીબીઆઇ ડ્રગ્સ સાથે જોડાયેલા આરોપોને લઇને સંદિપ સિંહની પુછપરછ કરવાની છે. સંદિપ સિંહનુ નામ આગળ આવતા હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે બીજેપી પર નિશાન સાધ્યુ ચે. દેશમુખે કહ્યું કે, હવે ફિલ્મ મેકર સંદિપ સિંહ વિરુદ્ધ લાગેલા આરોપીનો તપાસ કરશે, જો કે 2019 લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયૉપિક બનાવવા માટે ફેમસ થયા હતા. ગૃહમંત્રીએ કહ્યું કે, સીબીઆઇ સંદિપ સિંહ સાથે પુછપરછ કરશે, જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયૉપિક બનાવી હતી. તેનુ બીજેપી અને ડ્રગ્સ સાથે શુ સંબંધ છે, મને આ વિશે ઘણી બધી ફરિયાદો મળી છે, અમે તપાસ માટે આ ફરિયાદોને આગળ વધારીશું. મોદી પર ફિલ્મ બનાવનારા નિર્માતાનું સુશાંત કેસમાં કનેક્શન, ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ, દિશા મૃત્યુ કેસ સાથે પણ છે કનેક્શન? આ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસે શુક્રવારે માંગ કરી હતી કે સુશાંત સિંહ રાજપૂત મામલામાં બીજેપી એન્ગલની પણ તપાસ થવી જોઇએ. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું હતું કે સીબીઆઇ ડ્રગ ડિલીંગમાં વડાપ્રધાનની બાયૉપિકના નિર્માતાની પાસ કરશે. આમાં ચોક્કસપણે બીજેપીનુ એન્ગલ છે. મોદી પર ફિલ્મ બનાવનારા નિર્માતાનું સુશાંત કેસમાં કનેક્શન, ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ, દિશા મૃત્યુ કેસ સાથે પણ છે કનેક્શન? પૂર્વ ઓફિસર આરવીએસ મણીએ બૉલીવુડ નિર્માતા સંદિપ સિંહ પર પણ આંગળી ઉઠાવી હતી. જેને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સારા મિત્ર હોવાનો દાવો કર્યો હતો. મણીએ કહ્યું કે, કોઇ વ્યક્તિ સંદિપ સિંહ, એટલે સુધી કે સુરજીત સિંહને પણ હેન્ડલ કરી રહ્યો હતો, હેન્ડલર કોણ છે? શું કોર્નસ્ટૉન કનેક્ટેડ છે? દિશા કોર્નસ્ટૉનની કર્મચારી હતી, શું તે ઘણુબધુ જાણતી હતી? અમને નથી ખબર, કોર્નસ્ટૉનનો ખાન પરિવાર સાથે સંબંધ છે, કોર્નસ્ટૉન ઘણાબધા ક્રિકેટરો સાથે જોડાયેલુ છે, ડૉટ્સની અંદર પણ ઘણા બધા ડૉટ્સ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Embed widget