બ્રા પહેર્યા વગર રસ્તા પર નીકળી Poonam Pandey, Oops મોમેન્ટનો શિકાર બનતા લોકોએ કહ્યુ.....
બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડે તેની બોલ્ડનેસ માટે જાણીતી છે
બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડે તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. પૂનમ પોતાના સિઝલિંગ લુકના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પૂનમ પાંડે જ્યારથી કંગના રનૌતના ટીવી શો ‘લોક-અપ’માં પહોંચી હતી ત્યારથી સતત ચર્ચામા છે. હવે ફરી એકવાર પૂનમ પાંડે તેના બ્રાલેસ લુકને કારણે ચર્ચામાં છે.
View this post on Instagram
પૂનમનો બ્રાલેસ લૂક ચર્ચામાં
પૂનમ પાંડે તાજેતરમાં બોલ્ડ અવતારમાં મુંબઈના રસ્તાઓ પર જોવા મળી હતી. દરમિયાન પૂનમ પાંડે વ્હાઇટ ક્રોપ ટોપ અને ઓલિવ ગ્રીન કલરના ટ્રાઉઝરમાં જોવા મળી હતી. પરંતુ પૂનમે ક્રોપ ટોપ સાથે બ્રા પહેરી ન હતી. મુંબઈના રસ્તાઓ પર બ્રાલેસ લુકમાં ફરતી પૂનમને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
જો કે, ઘણા યુઝર્સને પૂનમને આ રીતે બ્રાલેસ થઇને રસ્તાઓ પર ફરવાનું પસંદ આવ્યું નહોતું. અનેક યુઝર્સ પૂનમ પર ગુસ્સે થઈ ગયા હતા અને તેને બ્રા પહેરવાની સૂચના આપી રહ્યા છે.
યુઝર્સ પૂનમ પાંડે પર થયા ગુસ્સે
પૂનમ પાંડેના બ્રાલેસ લુકના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ઘણા લોકો પૂનમ પાંડેના બ્રાલેસ લુકને જોઈને તેને ટ્રોલ કરી રહ્યા છે. પૂનમ પાંડેને સલાહ આપતાં એક યુઝરે કહ્યું- બ્રા પહેરો. અન્ય યુઝરે લખ્યું- અંદર પહેરવાનું ભૂલી ગયા.